________________
૧૦૯ પ્રશ્ન: વિક્લેન્દ્રિય જીવો મરી મનુષ્ય થઈને મોક્ષે જાય?કે નહિ? ઉત્તર:-પોતાના ભાવથી અવી વિક્લેન્દ્રિય જીવો મનુષ્ય થઈ મોક્ષે જાય નહિ,
પણ “સર્વવિરતિ પામી શકે એમ સંગ્રહણીટીકા વિગેરેમાં કહ્યું છે. ૩-૩૮૯ પ્રશ્ન: સાધુની પેઠે સાધ્વીને ચારણ શ્રમણલબ્ધિ હોય? કે નહિ? ઉત્તર:–ચારણલબ્ધિ સાધ્વીને ન હોય, કેમકે-લબ્ધિસ્તોત્રમાં અને દશાશ્રુતસ્કંધમાં
સ્ત્રીઓને તે લબ્ધિનો નિષેધ કહ્યો છે. ૩-૩૯ત્રા # પાંચ નિયોમાંના સાધુ આહારક શરીર કોણ બનાવી શકે? ઉત્તર:-“કષાયકુશીલ નિર્ચથો આહારક શરીર કરી શકે” એમ ભગવતી ટીકામાં
પચીસમા શતકમાં તથા પંચનિર્ચથી પ્રકરણની અવચૂર્ણિમાં કહ્યું
છે. ૩-૩૯ના પ્રશ્ન: પાંચમા આરામાં પક્ષીઓનું આયુષ્ય કેટલું હોય? ઉત્તર:–અણુમાર સાન જવાહરા વરસડા મા
गोमहिसुट्टखराई पणंस साणाइ दमर्मसा॥४२॥ इच्चाइ तिरिच्छाणवि पायं सव्वारएस सारिच्छं।
મનુષ્યના આયુષ્ય જેટલું હાથી વિગેરેનું આયુષ્ય હોય છે, ઘોડા વિગેરેનું ચોથા ભાગનું હોય, બકરી વિગેરેને આઠમો ભાગ હોય. ગાય, ભેંસ, ઉંટ, ગધેડા વિગેરેને પાંચમો ભાગ હોય, અને કુતરા વિગેરેને દશમો ભાગ હોય. ઈત્યાદિક તિર્યંચોને પણ પ્રાયે તમામ આરામાં સરખાપણું છે.”એમ વીરંજ્ય સેહર નામના શેત્રસમાસની ટીકામાં અને કાલસપ્તતિમાં પણ તેજ પ્રકારે કહ્યું છે. માટે પાંચમા આરામાં પણ પક્ષીઓનું આયુષ્ય મનુષ્ય આદિની અપેક્ષાએ હીન સંભવે છે. પરંતુ, કોઈ ઠેકાણે નામ
પૂર્વક ચોથો ભાગ વિગેરેનો નિશ્ચય બતાવ્યો નથી. ૩-૩૯રા પ્રશ્ન: પફખી ચૌમાસિક અને સંવત્સરીના ખામણા અને તપ પછીથી કેટલા
દિવસ સુધી કરવા કહ્યું? ઉત્તર:-ખામણા અને તપો પફખીના બીજ સુધી, ચૌમાસીના પાંચમ સુધી,
અને સંવચ્છરીના દશમ સુધી, પરંપરાથી કરવા છે. વળી પકખી વિગેરેની પહેલાં પણ શક્તિ મુજબ તેના તપો કારણ પથે કરી લેવા - હોય, તો કરી શકાય છે. એમ પણ માન્યતા સ્વીકારવી. ૩-૩૩