________________
૧૧૨ છાનિરિયાવદિમાગે છ િહિમપાના સિક્કાઓ ઈત્યાદિક . ચોથું પડિક્કમણું અધ્યયન છે, છાજિ નિ , તરસ કરી, अन्नत्थउससिओण०, सव्वलोओ अरिहंत चेइआणं०, पुक्खरवरदी०, सिद्धाणं बुद्धाणं०, वेआवञ्चगराणं०, इच्छामि खमासमणो अन्मुट्ठिओमि अन्भिंतर देवसिअं खामेउं० इच्छामि खमासमणो पिअं च मे जंभे याles પાંચમું કાઉસ્સગ્ન અધ્યયન છે. ૩ રમુજારહિ જિલમિ ઈત્યાદિક સર્વ પચ્ચકખાણ સૂત્રો છઠું પચ્ચકખાણ અધ્યયન છે. આ
પ્રમાણે પ્રતિકમણમાં છ આવશ્યક સૂત્રો પરંપરાથી જાણવા. ૩-૪૦૦ પ્રશ્ન: છે આવશ્યક અધ્યયનના મૂલસૂત્રો ગણધર મહારાજે રચેલાં છે? કે
કોઈ બીજાએ રચેલાં છે? ઉત્તર: છ આવશ્યક સૂત્રો ગણધર મહારાજાએ રચેલાં સંભવે છે. કેમકે વૃંદાવૃત્તિમાં સિક્કા ગુપ્તા ની “ત્રણ ગાથાઓ ગણધર મહારાજાએ રચેલી છે,” તેમ કહ્યું છે. તેમજ પફબીસૂત્રમાં નો સિં ઉમાસમા ના સર્વ આલાવાઓના સામાન્ય કરી એક દેખાય છે. આવશ્યક સૂત્ર છે તે મૂલ સૂત્ર છે, અને મૂલ સૂત્રો તે આગમ છે, તેથી ગણધર મહારાજાએ બનાવેલ છે એમ સિદ્ધ થાય છે. તેમજ સકલ સિદ્ધાંત ગ્રંથોની ટીપ્પણીમાં પડાવરથમૂનરાળ સુધર્માભિવૃત્તાનિ એમ લખ્યું છે. તથા સૂત્રોમાં સામાફિયનારા પાસાંગાણું ગાજર સામાયિક વિગેરે અગ્યાર અંગો ભણે છે” ઈત્યાદિક કહ્યું છે. તેથી ગણધરકૃત
જાણવા..૩-૪૦ના પ્રમ: શહેરમાં રહેલા વૃદ્ધ અને લઘુ ગીતાથએ પરામાં શય્યાતરઘર કર્યું હોય,
તો પરામાં રહેલ ગીતાર્થોએ શય્યાતરના ઘરથી આહાર વિગેરે વહોરવું કલ્પે? કે નહિ? તથા પરામાં રહેલ ગીતાથએ નગરનું ઘર શય્યાતર કર્યું હોય, તો નગરના ગીતાથએ તે ઘરે આહારાદિ લેવું કલ્પે? કે નહિ? તેમજ ત્રણ ગાઉની અંદર વૃદ્ધ ગીતાથોએ શય્યાતર ઘર કર્યું
હોય? તે ઘર બધાઓએ વર્જવું જોઈએ? કે નહિ? ઉત્તર:-નગરના ગીતાએ પરામાં શય્યાતર ઘર કર્યું હોય, તે ઘરે નગર
તથા પરાના ગીતાએ આહાર વિગેરે લેવાય નહિ. અને પરામાં રહેલ