________________
૧૧૧ બ્રહ્મચર્ય વ્રત છે, અને સુહાગદેવીને જે દિવસ મોકળો છે, તે દિવસે જિનદાસને વ્રત છે. તેથી તે બન્નેય જણાએ ગુરુ પાસે જાવજજીવ બ્રહ્મચર્ય વ્રત લીધું” આ હકીકત સાંભળી શિવંકર શેઠ આશ્વર્ય પામી અનુમોદન કરવા લાગ્યા.” આ બાબત ઉપદેશ તરંગિણી તથા ઉપદેશ રસાલગંથમાં કહી છે. તેને અનુસાર જિનદાસને પકિલાભવામાં લાખ
સાધર્મિકની ભક્તિ કર્યા જેટલું પુણ્ય થાય છે.” એમ પાઠ છે. ૩-૩૯૬ પ્રશ્ન પ્રભાતે ગીતાર્થ મહારાજા સ્વાધ્યાય કરે, તે સાંભળવા શ્રાવકો આવે,
તે સજઝાય કરું એવો આદેશ માગે? કે સજઝાય સાંભળું? એવો
આદેશ માગે? ઉત્તર:-પ્રભાતે સ્વાધ્યાય સાંભળવા આવેલ શ્રાવકો સ્વાધ્યાય કરું? એવો
આદેશ માગે, એવી વૃદ્ધપરંપરા છે. ૩-૩૯૭ા પ: ગણિવરો પાસે શ્રાવક, શ્રાવિકા પોસહ ઉચ્ચરવાનો આદેશ માગે, તો
તેઓ આદેશ આપવા રોકાય? કે નહિ? ઉત્તર:-ઉપધાન વિગેરે વિશેષ ક્યિા વિના ગણિવરો આદેશ આપવા રોકાયા
નહિ. શ્રાવક, શ્રાવિકાઓ સામાન્ય સાધુ પાસે આદેશ માગીને પોસહની - ક્રિયા કરી શકે છે, એમ વૃદ્ધપરંપરા છે ૩-૩૯૮ II પ્રશ્ન: કેવળી ભગવતીએ જે જીવોનું જે કાળમાં મોક્ષગમન જોયું છે, તે
જીવો તે જ કલમાં મોક્ષે જાય? કે નહિ? કેટલાકો કહે છે કે-“પુણ્ય અને પાપ કરતા જીવોની કાળસ્થિતિની હાનિ અને વૃદ્ધિ થાય છે,
તે બરાબર છે? ઉત્તર:-કેવળીઓએ જે કાળમાં જે જીવોનું મોણે જવું જોયું છે, તે જીવો
તે જ કલે મોક્ષે જાય છે. કેમકે- કેવળી ભગવંતે તે જીવોની તમામ સામગ્રી પણ સાથે જોયેલી હોય છે, તેથી આમાં કોઈ પણ જાતની
શંકા કરવી નહિ. ૩-૩૯૯ / 2: સાંજના પ્રતિક્રમણમાં છ આવશ્યક અધ્યયનો ક્યા ગણાય? ઉત્તર: સંપૂર્ણ નવર, જિ બન્ને સામા થી માંડી સખા યોરિજિ
સુધી સામાયિક અધ્યયન છે. નોનસ ૩ોથી માંડી સિદ્ધ સિદ્ધિ મા લિig સુધી ચોવિસત્યો અધ્યયન છે. વાંદરા અપાય, તે ત્રીજું વંદનક અધ્યયન છે. ચત્તર મં7િ, છાજિ ડિ૪િ ગો જે સિને,