________________
૧૦૦ ઉત્તર:-તે વૈક્તિ ન હતો, પરંતુ અક્ષીણ મહાનસ લબિએ કરી બધાને
પહોંચે તેટલો દૂધપાક થઈ ગયો હતો. ૩-૩૬લા પ્રશ્ન: અહીં કેટલાક ભૂકડિઆ કહે છે કે-“આપને ત્રિફલા વિગેરે ઉલ્ટ દ્રવ્યનું
ચૂરણ નાંખવાથી, પાણી પ્રાસુક થઈ જાય છે, તેમ અમારે પણ ઉક્ટ દ્રવ્યનું ચૂરણ નાંખવાથી, અનાજ વિગેરે અચિત્ત થઈ જાય છે.” આનો
બાધક ઉત્તર શો આપવો? ઉત્તર:-ભૂકડિયાની શંકાનો ઉત્તર આપવો કે-ત્રિફલા નાંખવાથી પાણીમાં વર્ણ
વિગેરે ફરી જાય છે, તેમજ જે ધાન્ય, ફલ વિગેરેમાં ઉત્કટ ચૂર્ણ નાંખવાથી, વર્ણ વિગેરે ફરી જતા હોય; તો અચિત્ત થાય, પણ તેમ બનતું નથી,
માટે કેવી રીતે તે પ્રાસુક થાય? ૩-૩૭ળા પ્રશ્ન: ઈરિયાવહિયા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી કેવી રીતે પરિક્રમવા
પડે? ઉત્તર:-દ્રવ્યથી-સચિત વિગેરેનો સ્પર્શ થાય તો, શેત્રથી સો હાથ દૂર ગયા
હોય તો, ઈરિયાવહિયા કરવા પડે છે, આવા અક્ષરો આવશ્યક ટીકા અને તકલ્પસૂત્ર ટીકા વિગેરેમાં છે, તથા કાલ અને ભાવથી ઈરિયાવહિયા કરવામાં વ્યક્ત અક્ષરો શાસ્ત્રમાં દેખવામાં આવ્યા નથી. ૩-૩૭૧ : આવશ્યક સૂત્રના યોગ સાથે જ દશવૈકાલિક સૂત્રના યોગ વહેવા સૂઝે?
કે નહિ? ઉત્તર:- આવશ્યક યોગની આલોયણ કરી પછી લાગલગટ દશવૈકાલિક યોગનો
પ્રવેશ ધે છે. ૩-૩૭રા શ્ન: શ્રુતસ્કંધ વિગેરેના સમુદેસ, અનુશા વિગેરેમાં જયારે સમુદેસનો દિવસ
પડી જાય, ત્યારે તે દિવસ ફરી કરાવીને અનુશાનંદિ કરવી? કે સંબદ્ધ
હોવાથી અનુજ્ઞાનંદિ કરાવીને ત્રીજે દિવસે પડેલો દિવસ કરાવાય? ઉત્તર:-સમુદેસની ક્રિયા શુદ્ધ થઈ ગઈ હોય, દિવસ પડી ગયો હોય, તો
સંબદ્ધપાણાએ અનુણાનંદિ કરીને પછી પડેલો દિવસ કરાવાય છે, પણ જે સમુશની ક્રિયા સંબંધી દિવસ પડી ગયો હોય, તો ત્રીજે દિવસે
અનુશાનંદિ કરાવાય. આ૩-૩૭૩ -: પ્રતિષ્ઠિત જિનપ્રતિમાના નામ અને લાંછનો વેચવાવાળાઓએ ઘસી નાખ્યા
હોય તો ફરી લાંછન વિગેરે કરવું કલ્પે? કે નહિ?