________________
s
ભવો ભમીને ચકવર્તી થયા છે. રાજાનો ભવ તો સ્તોત્રમાંજ દેખાય છે. બીજે દેખ્યો નથી. તેથી આદિ શબ્દનું ગ્રહણ હોવાથી દેવાદિ
ભવ પણ સંભવે છે. ર-૨૪લા પ્રશ્ન: જિનેશ્વરોની ગર્ભસ્થિતિના વિચારમાં ‘ડુવડરિ આ ગાથાના અધિકારમાં
સાતમા જિનેશ્વરના ૮ માસ ૧૯ દિવસ તે કેવી રીતે ઘટે? કેમકેતે ગાથામાં છ જિનેશ્વરોને આઠ માસ વિગેરે કહ્યું છે અને આ પ્રમાણે
તો સાત જિનેશ્વરોના લેવાય છે.? ઉત્તર:-તે ગાળામાં સાતમા સ્થાનમાં શેષજિનનું ગ્રહણ કરેલું છે. તેથી
માસી અન”આ પદમાં છ જિનેશ્વરના આઠ માસ અને બાકીના જિનેશ્વરોના નવ માસ કહેલા છે, તેથી સાતમા જિનેશ્વરના ૯ માસ ૨૧ દિવસ ગર્ભ સ્થિતિ છે એમ [સમતિ સ્થાનક ગ્રંથમાં કહ્યું છે. दुचउत्थ नवम बारस तेरस पन्नरस सेस गन्मठिई मासा अड નવ- બીજા-ચોથા-નવમા-બારમા-તેરમા અને પંદરમાં આ છ જિનેશ્વરોને, આઠ માસ અને શેષ શબ્દ કરી બાકી રહેલા અઢાર જિનેશ્વરોને નવમાસ
અને ઉપરના દિવસો છે. ર-૨૫ yar: વીરભગવંતનું આત્માંગુલ, ઉસેધાંગુલથી બમણું કેવી રીતે થાય? કેમકે-સર્વ
જિનેશ્વરો પોતાના અંગુલે ૧૨૦ અંગુલ માન કહ્યા છે, અને પ્રમાણ અંગલના પચાસીઆ એક્વીસ ભાગ જેટલું વીરનું દેહમાન છે, તેથી ઉલ્લેધ અંગુલે ૧૬૮ અંગલનું દેહમાન થાય છે. પણ ૧૨૦ ને બમણા કરીએ ત્યારે તો ૨૪૦ અંગુલ થઈ જાય. તેથી સાડાત્રણ હાથ દેહમાનમાં તો વિરોધી બની જાય છે.?
. . . ઉત્તર:-વીસાયંગુ તુ આ ગાથાની ટીકામાં ત્રણ મતો છે. તેમાં
અનુયોગદાર ચૂર્ણિના અભિપ્રાયથી તો, વીરભગવંત આત્માગુલ ૮૪ અંગુલ પ્રમાણ છે. ૮૪ ને બમણા કરતાં ૧૬૮ ઉલ્લેધ અંગુલ થાય છે, તેથી કાંઇ પણ અયુક્ત વાત નથી. આ સંબંધી વિસ્તૃત હકીકત
સંગ્રહણી ટીકામાં છે. ર-૨૫ના : m: સાધુઓએ ઉપાશ્રયનો કાજે લીધા પછી તરત જ શ્રાવકો પડિલેહણ કરે,
તો શ્રાવકોને ફરી વસતિપ્રમાર્જન કરવું કે નહિ? ઉત્તર–સાધુઓએ વસતિનો કાજે લીધા પછી શ્રાવકો પડિલેહણ કરે તો