________________
૭૨
ઉત્તર:— અનેવળ : સર્વસ્ય ૭-૪ આ પરિભાષાએ સર્વનો પણ આદેશ
-
થઈ જાત, તે દૂર કરવા માટે અન્ત શબ્દ ગ્રહણ કરવો પડયો છે, વળી-આ સૂત્રના ન્યાસમાં કહેલું છે કે—
ननु दध्यस्थिसक्थ्यक्ष्णोऽन् स्यादिति क्रियतां किमन्तग्रहणेन ? सत्यम् —
શંકા કરે છે કે-ષિ, અસ્થિ, સસ્થિ, અને અક્ષિ શબ્દોને અને થાય, એટલું જ સૂત્ર કરો, શા માટે અન્ત શબ્દ મૂકો છો?
સમાધાન આપે છે કે
તમારું કહેવું સાચું છે, પણ અન્ત શબ્દ ન મૂકીએ તો અનન્ત: પળ્યા: પ્રત્યયઃ ૧-૧ આ સૂત્રથી અત્ની પ્રત્યય સંજ્ઞા થઈ જાય અને જો તેમ થઈ જાય, તો અનોસ્વ ૨-૧ આ સૂત્રથી અકાર લોપાય તો, નકારનું વ્યંજનાદિપણું હોવાથી, નામસિદ્ધ્ ધ્યાને ૧-૧ આ સૂત્રથી પદસંજ્ઞા થઈ જતાં, વઘ્ના શબ્દમાં યુવૃતીયઃ આ સૂત્રથી ધકારનો દકાર થઈ જાત, તેથી અન્ત શબ્દ ગ્રહણ ર્યો છે, તેથી પ્રત્યયસંજ્ઞા ન થઇ. II૨-૨૭૩ા
પ્રશ્ન: સમાસના અધિકારમાં કર્મધારય સમાસનું પ્રયોજન ભાસમાન થતું નથી, કેમકે-તેનું તત્પુરુષ સમાસથી જુદું લક્ષણ નથી?
ઉત્તર :— પડતી ચાસૌ ગૌજી ખાવી, આમાં- કર્મધારય સમાસ હોવાથી કુંવત્ કર્મચાવે-૩-૨ આ સૂત્રથી પુંવદ્ભાવ થયો, અને તત્પુરુષ સમાસપણું હોવાથી ગોસ્તત્પુરુષાદ્રિ ૭-૩- આ સૂત્રથી અદ્ સમાસાન્ત થયો, અને ટા ત્ હોવાથી એ પ્રત્યય આવેલ છે, માટે આ એકમાં બે સમાસની જરૂરીયાત નજરે પડે છે, તેમજ કર્મધારયનું જુદું લક્ષણ પણ છે, તેથી કોઇ જાતની શંકા રાખવી નહિ. ૫૨-૨૭૪ા
પ્રશ્ન: તૃત્વમૃન નેતૃત્વ ક્ષહોદૃો શાસ્ત્રો પુર્વા-૧-૪-આ સૂત્રમાં “પ્રશાસ્ત્રો”ની જ્ગ્યાએ પ્રશાન્તુ : એમ કેમ ન થયું?
ઉત્તર:—પ્રશાદુળા : પ્રશાસ્ત્રઃ આ પ્રકારે કરવાથી છેડે દીર્ઘ ૠ થવાથી તો કુક ૨-૪ આ સૂત્રની પ્રાપ્તિ ન થાય. માટે આ પ્રકારનું વાક્ય ક્યું, તે ટુર્ના નિષેધ માટે છે. ૫૨-૨૭૫ા