________________
૬૪*
હોય છે તેમ, મિથ્યાત્વી દેવ-દેવીને તે જ વિમાનોમાં રહેલ નાગ વિગેરેની
પડિમાની પૂજા કરવી વિગેરે આચાર સંભવે છે. ર-૨૩પા પ્રશ્ન: સરસ્વતી દેવી બ્રહ્મચારી છે કે નહિ? ઉત્તર:– શેત્ર સમાસની ટીકા અને ભગવતીસૂત્રને અનુસાર સરસ્વતી દેવી
વ્યારના ઈંદ્ર ગીતરતિની અગમહિષી છે એમ જણાય છે, તેથી તે
બ્રહ્મચારી કહેવાતી નથી. ર-૨૩૬ a: વિના કારણે પણ સદોષ ભોજન કરનારને જઘન્યથી પણ ચારિત્ર
હોય? કે નહિ? ઉત્તર:–“જે કાંઈ પણ દોષિત ભોજન શ્રાવિકાએ આપવા ઈચ્છયું હોય,
તે એકથી બીજે એમ હજાર ઘરે પહોંચ્યું હોય, તે સાધુ લે, તો દુષ્પક્ષને સેવે છે.” ઈત્યાદિક સૂયગડાંગસૂત્ર વિગેરેના વચન પ્રમાણથી મુખ્યતાએ વિના કારણે સદોષ ભોજીને ચારિત્ર હોય નહિ. પરંતુ સશુક, નિશુક પરિણામ ભેદે કરીને તથા ગંભીર અને અગંભીર કારણપણું અને વિના કારણપણું હોવાથી કેટલાકોને કથંચિત્ હોય પણ, અને ન થે હોય, આ જ કારણથી પાસથ્થા વિગેરેનો દેશ અને સર્વ ભેદે ઘણો
અધિકાર સિદ્ધાન્તમાં કહેલ છે.પાર-૨૩ળા પ્રશ્ન: જે યોનિમાં મનુષ્ય ઉપજે છે, તેમાં બેઈદ્રિય વિગેરે ઉપજે છે તેથી
યોનિશંકર દોષ હોય કે નહિ? ઉત્તર:-મનુષ્ય અને બેઈકિય વિગેરેની એક યોનિ છતાં પણ પોત-પોતાની
જાતિમાં યોનિના એકપણાનો વ્યવહાર છે, પણ ભિન્ન જાતિમાં નથી. માટે જ છાણા વિગેરેમાં ઉપજેલા ઘણા બેઈકિયાદિ કુલોને પોતાની જાતિની અપેક્ષાએ એક યોનિપણું છે, અને ભિન્ન જાતિવાળાઓને પણ પોતાની
જાતિની અપેક્ષાએ એક યોનિ છે, તેથી શંકરદોષ આવતો નથી.ર-૨૩૮ શ્ન: યોગોલ્ડનમાં રાત્રિએ અણાહારી વસ્તુ લેવી કલ્પે કે નહિ? ઉત્તર:-યોગવાળાને રાત્રિએ સંઘો ન હોવાથી કોઈ પણ લેવું કહ્યું નહિ.
સંઘાટ્ટો રાત્રિએ મૂકી દીધેલ હોય. અને સવારે પગાની ક્રિયા પછી
લેવાય છે. ર-૨૩લા પ્રશ્ન: દેવોને ઘણી કુળકોટી બતાવી છે. તેમાં કેવા જીવો હોય?