________________
૩૩ મશ્ન: સ્થાપનાચાર્ય પાસે જેમ પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ કરાય છે, તેમ
જિનબિંબ પાસે તમામ ક્રિયા કરવી કલ્પે? કે કાંઈ તફાવત છે? ઉત્તર:– કાંઈ તફાવત જાણ્યો નથી. પરંતુ તે ક્રિયાઓનું કરવું તે અવસર-ઘટતું જ
હોવું જોઈએ.ir૧-૧૧રા પ્રશ્ન: જેઓ પરપક્ષીઓ એટલે અન્યગચ્છીય હોય, તેમાં ચરિત્ર હોય કે
નહિ? ઉત્તર:–અન્યગચ્છીય સાધુઓને ભગવાનની આજ્ઞાવિરુદ્ધ કરવાપણું હોવાથી
ભાવચરિત્રનો અભાવ છે. પરંતુ નિશ્ચય સ્વરૂપ તો કેવલિગમ છે.r૧-૧૧૩ પ્રશ્ન: નિર્યુક્તિના કર્તા પૂર્વધર હોય કે અન્ય હોય? ઉત્તર:-નિયુક્તિ કરનારા ચૌદ પૂર્વધરો હોય છે, એમ જણાય છે.r૧-૧૧૪ પ્રશ્ન: ત્રાયસિંગદેવો અને સામાનિકદેવો ઈંકના વિમાનમાં રહે છે? કે
જુદા વિમાનમાં રહે છે? ઉત્તર:-તાવતા ૩ વ૬ સામાણિગા સયત વિભાગ
રિરિકો વેસુ તિહુ તોતિ “પૂજ્ય સમાન ત્રાયસિંશ દેવોના કાનિમય વિમાનો અને ઇંદ્રતુલ્ય રૂપ, આયુષ, વિગેરે ગુણવાળા સામાનિક દેવોના તકાન્તરત્નમય વિમાનો, દક્ષિણ દિશામાં રહેલા સૌધર્મ, સનકુમાર અને બહાદેવલોકમાં દરેક દરેકના હોય છે” એમ દેવેન્દ્ર-નરકેન્દ્ર સંઘની ટીકામાં કહ્યું છે. તેથી તે બંનેયનાં વિમાનો ઈંદ્ર વિમાનથી જુદાં હોય
છે.II૧-૧૧પના પ્રશ્ન: જાન્યથી-૨૦ આંકડે ગર્ભજ મનુષ્યો કહ્યા છે, તેમાં એક પણ આંકડાનો
વધારો થાય કે નહિ? ઉત્તર:–ચોથા કર્મ ગ્રંથમાં ગદાય સુલુમ વત-ઈત્યાદિ ગાથાની વ્યાખ્યામાં
જે ૨૮ આંકડા લખ્યા છે, તે પ્રમાણે જધન્યથી ગર્ભજ મનુષ્ય હોય
છે, તેમાં એકપણ આંકડો અધિક થાય નહિ, એમ તાત્પર્ય છે.ar૧-૧૧દા પ્રમ: ચકવર્તીના ચક વિગેરે સાત રત્નો એક જીવમય હોય? કે અસંખ્યાત
જીવમય હોય? અને તે જીવોની આગતિ કહી, તે એક જીવને આશ્રયીને? કે અનેક જીવોને આશ્રયીને હોય?
સિન પ્રશ્ન-૫.]