________________
કાળ સુધી અભક્ષ્ય થતું નથી.” એમ કહો તો રાત્રિાસી કરંભા વિગેરે “જો રાત્રિએ બનાવ્યા હોય, તો અકબ્ધ છે” એવો વ્યવહાર કેમ રાખો છો?તેથી અન્ન અને પક્વાન્ન રાત્રિએ બનેલાં હોય, તેમાં એક-વર્ષ
અને બીજું-અવર્ષ આવો ભેદ હૃદયને શંકાકુળ બનાવે છે. ઉત્તર:-રસિદ્ધ-ત્રિાપુર ફત્યાદ્રિ આવી ચૌભંગી શાસ્ત્રમાં કોઈ ઠેકાણે જોઈ
નથી. તેથી રાત્રિભોજનના પચ્ચકખાણવાળાને તે કેવી રીતે છાંડવા લાયક હોય, અને પવિત્રનું દૃષ્ટાંત પણ કેવી રીતે ઘટે? તે પોતે સ્વયં વિચારી લેવું. પણ રાત્રિએ રાંધવામાં મહાન આરંભ થાય છે. તેથી શ્રાવકોએ સ્વશક્તિ પ્રમાણે તે વર્જવું. પણ રાત્રિભોજનના પચ્ચખાણના ભંગના ભયથી નહિ. વળી સાધુને આશ્રયીને વિલાપૃહીત-ત્રિભુ વિગેરે ચૌભંગી
કહી છે, પણ તે શ્રાવકને આશ્રયીને નથી. તે પણ સમજી લેવું. ૧-૮દા પ્રશ્ન: સંધાનમાં (અથાણાં વિગેરેમાં)નાંખેલ લીલા લિંબુ વિગેરેની લીલાશ કેમ
દૂર થાય ? ઉત્તર:- ક્ષારમાં નાંખેલ લીલા લિંબુ વિગેરેનો વર્ણ રસ ગંધ વિગેરે ફરી
જાય છે, તેથી ત્રણ તડકા ખવરાવ્યા સિવાય પણ લીલાપણાનો અભાવ થાય છે, એમ વૃદ્ધવ્યવહાર છે. ll૧-૮૭ . : પાચરિત્રમાં લક્ષ્મણ ચોથી નરક પૃથ્વીમાં ગયા, અને પરમાધામીની વેદના છેલ્લા દશમા પર્વમાં- જે શિjડમાગો ઈત્યાદિક ગાથામાં બતાવી, તે વાત. તિ પમા યાવિ... “ત્રણ નરકમાં પરમધામિની વેદના પણ છે” એવા સંગહાગીના પાઠ સાથે કેવી રીતે બંધ બેસતી
આવે? ઉત્તર–તિ પમાનિયરિ. આવું સંગ્રહણીનું વચન પ્રાયિક સમજવું
તેથી કોઈ અયુકતતા જણાતી નથી. ll૧-૮૮ . પ્રશ્ન: પાચરિત્રમાં“માતાનો રથયાત્રાનો અભિગ્રહ પૂર્ણ ન થવાથી દુ:ખિતચિત્તે
નીકળી ગએલ અને તાપસના આશ્રમમાં રહેલ જન્મજયરાજાની પુત્રી મદનાવલીનો અનુરાગી થયેલ” વિગેરે તમામ ચરિત્ર હરિશચકીનું કહ્યું છે અને ઉત્તરાધ્યયનની ટીકા તથા શ્રાદ્ધવિધિ વિગેરેમાં તે ચરિત્ર મહાપાનું કહ્યું છે. તેથી આ બન્નેયની સંગતિ કેમ થાય.? વિચાર