________________
૧૦
બીજાઓને ધર્મોપદેશનો નિષેધ કરનારા અક્ષરો જોવાનું સ્મરણમાં
નથી. ૨-૨૯ પ્રશ્ન: વૃદ્ધશત્રુંજ્ય માહાત્મમાં સમવસરણના ત્રીજા કિલ્લાના બારમાં ધારપાલને
આશ્રયીને કહ્યું કે- “દરેક કિલ્લે દરેક બારણે શ્રેષ્ઠશૃંગાર ધારણ કરીને રહેલા તુમ્બરુ વિગેરે દેવો દંડધારી પ્રતિહારો હોય છે.
શ્રી શાંતિનાથ ચરિત્રમાં કહ્યું છે કે- “રૂપાના કિલ્લાના બારણાઓમાં દરેક ધારમાં મનુષ્યના માથાની માળાવાળો અને ખવાંગી-જા અને મુકુટ શોભિત તુંબરુ દેવ રહેલ છે.”
હેમચંદ્રસૂરીશ્વરજીએ બનાવેલ વીરચરિત્રમાં કહ્યું છે કે “અન્ય કિલ્લામાં દરેક બારણે મનુષ્યના શીરની માળાવાળો ખવાંગી અને જટા તથા મુકુટ કરી શોભિત તુંબરૂદેવ દ્વારપાલ હોય છે.”
શુળમાં લેવાની વાત એ સ્તોત્રમાં કહ્યું છે કે “ત્રીજા કિલ્લામાં બહાર દ્વારપાલ દેવો તુંબરુ ખવાંગી, કપાલી, જટામુકુટધારી પૂર્વ વિગેરે દિશાઓમાં હોય છે, અને તુંબરૂદેવ પડિહારી છે.”
આ પ્રકારે મતાનરો દેખાય છે, તેથી નવીન બનાવાતા સમોસરણમાં
ક્યા નામવાળા અને કેવા શસ્ત્રવાળા પડિહારો કરવા? ઉત્તર:–નવા રચાવાતા સમોસરણમાં સમોસરણ સ્તોત્ર અનુસાર પડિહારોના
રૂપો બનાવવા અને દરેક બારણે રીપ સ્વીશુના એ પદ ઉપલક્ષણમાં સમજવાથી બે પડિહારના રૂપે સરખા શસ્ત્રવાળા હોય છે, એમ સમજાય
છે. I૧-૩૦ાા. a: “ચૌદ પૂવીઓ જધન્યથી પણ છઠ્ઠા દેવલોકમાં ઉપજે છે” એવા
અક્ષરો કયા સિદ્ધાન્તમાં છે? તે સ્પષ્ટપણે દેખાડવા કૃપા કરશો. ઉત્તર:-“ચૌદ પૂવઓ છઠ્ઠા દેવલોક સુધી ઉપજે છે” તેવા અક્ષરો ભગવતીની
ટીકામાં મહાબલના અધિકારમાં છે. તેમજ, જિનભદ્રગણિક્ષમાશ્રમની બૃહત્સંગહાણી વિગેરે ગ્રંથોમાં સ્પષ્ટ કહેલ છે. વળી, મહાબલ ચૌદપૂર્વ પાંચમા દેવલોકમાં ઉપજ્યા એવું જે લખ્યું છે, તે તો “પૂર્વોની વિસ્મરણ દશાને લીધે બન્યું છે.” એમ ત્રષિમંડલની ટીકામાં કહ્યું છે. સિદ્ધાન્તમાં
તો કોઈપણ ઠેકાણે અક્ષરો જોયાનું સ્મરણમાં નથી../૧૩૧ પ્રશ્ન: સાગારિક અણસણ એક, બે, ત્રણ વિગેરે દિવસોનું કરવું હોય, તો
ર૬ જે જ પગો એ ગાથાથી ઉચ્ચરાવાય? કે કોઈ બીજી રીતે?