________________
હેમસમીક્ષા તની તળેટીમાં વસેલું ગિરિનગર પ્રથમ દષ્ટિગોચર થાય છે. અશોકના શિલાલેખ ઊર્જયત–અર્વાચીનગિરનારની પથ્થરની છાટ ઉપર કેતરાયા હતા. ચંદ્રગુપ્ત મૌર્યને સુબા પુષ્પગુચ્છે અને અશોકના સુબા તુષાફે ગિરિનગરનું સુદર્શન તળાવ સમરાવ્યું હતું.'
વિક્રમ સંવત ૧૩૪ થી ૪૫૪ સુધી ગૂજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ચઝન વંશના ક્ષેત્રનું શાસન હતું. ક્ષત્રપ રુદ્રદામાને લેખ અશોકના લેખ પાસે જ કેતરાયેલે હાલ પણ મોજૂદ છે. રુદ્રદામાના લેખની ભાષાપ્રૌઢી સંસ્કૃત ભાષાના વિકાસ અને પ્રચારનું દિગ્દર્શન કરાવે છે. રુદ્રદામન, રુદ્રસિંહ જેવાં
૧. જુનાગઢને દામાને શિલાલેખઃ ત અને गिरिनगरादपि ७०; +++ पर्जन्येन एकार्णवभूतायामिव पृथिव्यां कृतायां गिरेहर्जयतः सुवर्णसिकता-पलाशिनीप्रभृतीनां नदीनां ५०; +++ मौर्यस्य राज्ञः चन्द्रगुप्तस्य राष्ट्रियेण वैश्येन पुष्यगुप्तेन कारितं अशोकस्य मौर्यस्य ते यवनराजेन तुषास्फेनाधिष्ठाय प्रनालीभिरलंकृतं + + + ઇત્યાદિ. . . . . જૈનાગમમાં “ઉજજયન્ત” ઉલ્લેખ વિપુલ 34719Hi 0. On Yuan Chwang's Travels in India Vol. II by T. Watters. P. 248. "Su-la-cha' dial પ્રદેશના વર્ણનમાં જણાવવામાં આવ્યું છે કે, “Near the capital was the YUH-SHAN-To hill on the top of which was a monastery with most of its various buildings quarried in cliff; it was densely planted and watered by running streams; it was visited by saints and sages and in it congregated supernatural rishis."
Yah-Shan–To=ઊજજયન્ત” એમ કનિંગહામની માન્યતા છે. Ancient (pography of India : P. 372.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org