________________
૨૪ર.
હેમસાણા जन्मवानस्मि धन्योऽस्मि कृतकृत्योऽस्मि यम्मुहुः ।
जातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः ॥३६ આખેય પ્રકાશ ભક્તિપ્રધાન છે.
પ્રકાશ : ૧૬ : ક ૮ઃ આ પ્રકાશ પણ ભક્તિપ્રધાન છે. મારા ઉપર કૃપા કરી મારી ઉપેક્ષા ન કરીશ, એમ પ્રભુને કવિ વીનવે છે.
પ્રકાશ :૧૭: શ્લેક ૮: આ પ્રકાશમાં કવિ પિતાને અનાથ વર્ણવી શરણાગતિભાવ બતાવે છે. આખો પ્રકાશ ભક્તિભાવથી યુક્ત છે.
પ્રકાશઃ ૧૮ :ક ૧૦ : જૈન સંપ્રદાય પ્રમાણે પ્રભુને પશુપક્ષી જેવું કાંઈ આસન નથી; ગાત્રની વિકૃતિ નથી; ત્રિશલ, ધનુષ, ચક્ર વગેરે હાથમાં નથી; પત્નીઓ નથી; એમ અનેક વસ્તુઓ નથી. બીજાના દેવો કરતાં જૈન સંપ્રદાય પ્રમાણે દેવ વિલક્ષણ છે એટલે પરસંપ્રદાયીઓને તેમની મહત્તા કેમ સમજાય ?
પ્રકાશ :૧૮: લોક ૮: કવિ જણાવે છે કે હું તારા ચિત્તમાં નિવાસ કરું તેના કરતાં જે તું જ હે વીતરાગ, મારા દિલમાં વસે છે મારે બીજું કાંઈ જોઈતું નથી. તારો પ્રસાદ પ્રાપ્ત કરવા કરતાં તારી આજ્ઞાનું પાલન કરવાથી મનુષ્ય કર્મ
૩૬. વી. રા. સ્તવ દ પકાશ. ૧૫ : લો. હ. ૩૭. વી. રા. સ્તવ : પ્રકાશ. ૧૭ : . ૮: यावन्नाप्नोमि पदवीं परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं मा मुच्च शरणं त्रिते ॥ ८॥
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org