________________
૨૪૬
૫. સકલાહુ ત-સ્તાત્ર.
સકલા તેંત્રમાં મુખ્યત્વે બધાય તીર્થંકરાની સ્તુતિ છે. આચાર્ય શ્રી હેમચંદ્રે આ સ્તંત્રની રચના ત્રિષ્ટિશલાકાપુરુષચરિતના આદિ મંગલમ્લેાકા તરીકે કરેલી. આદિના છવ્વીસ મ'ગલ શ્લોકો આ રીતે ત્રિ. શ. પુ. ચ. માંથી લેવામાં આવ્યા છે.
આ પછી પરિશિષ્ટ પર્વના આર્ભના ચાર મગલોાકા ઉપરના ૨૬ ગ્લેાક પછી ઊમેરવામાં આવ્યા છે. આમ કુલ ત્રીસ શ્લેાકા થાય છે.
હેમસમીક્ષા
બાકીના ૫ શ્લોકા ૧. નર્યાત વિનિતાન્યતેનાઃ; ૨. વીર: सर्वसुराऽसुरेन्द्रमहितः; ३. अवनितलगतानां; ४. देवोऽनेकभवार्जितोर्जितमहापापप्रदीपानलः; અને. હ્યાતોદાપપર્વતઃ આ પાંચ શ્લેાકાની રચના હેમચદ્રાચાય ની હોય કે કેમ તે વિષે શકા છે.૪૧
આ પ્રમાણે સકલા તેંત્રની શ્લેાકસ`ખ્યા ૩૫ ક્લાકની છે. પુરાણગ્રંથના આરંભમાં ચાવીસ અદ્વૈતની સ્તુતિ કરવાની પ્રણાલી હતી. મહાકવિ સ્વયંભૂના અપભ્રંશ પદ્મપુરાણુમાં, પુષ્પદ તના અપભ્રંશ તિસટ્ટિપુરિસગુણાલંકારચરિયમાં૨ પણ આ પ્રમાણે ચોવીસ અહંતાની સ્તુતિ આરંભમાં
>
૪૧. શ્રી હિમાંશુવિજચછના લેખા ( શ્રી વિજયધર્મસૂરિની જૈ. ગ્રંથમાળા. પુ. ૪૬) પાન. ૩૯૭૪૧૦ - સકલાઈની મહત્તા અને આલેાચના - આખાચ લેખ આ તેંત્રના પર્યાલાચન માટે ઉપયાગી છે. ૪૨. મધુસૂદન મેાદી “ અપભ્રંશ કવિએ : ચતુર્મુખ સ્વયંભૂ અને ત્રિભુવન સ્વયંભૂ ” ભારતીય વિદ્યા વર્ષોં. ૧ ક. ૩. પાન ૫૭. તેજ પ્રમાણે પુષ્પદંતનું મહાપુરાણ ' ( સં. હૈં।. પી. એલ. વૈદ્ય. વાલ્યુમ. ૧. )
""
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org