________________
૧૩
યેાગશાસ્ત્ર
योगः सर्वविपद्वल्लीविताने परशुः शितः अमूलमंत्रतंत्रं च कार्मणं निर्वृतिश्रियः ॥ भूयांसोऽपि हि पाप्मानः प्रलयं यान्ति योगतः चंडवाताद् घनघना घनाघनघटारिव ॥ क्षिणोति योगः पापानि चिरकालार्जितान्यपि प्रचितानि यथैवांसि क्षणादेवाशुशुक्षणिः || चतुवर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् ज्ञानश्रद्धानचारित्ररूपं रत्नत्रयं च सः ॥
- योगशास?
८८
સર્વ વિપત્તિ રૂપી વલ્લીએસના વિસ્તારમાં યેાગ તીણા કુહાડા સમાન છે; અને મૂલગત મ ંત્ર કે તંત્ર વિનાનું મેાક્ષરૂપી લક્ષ્મીનું કામણુ છે.
જેમ ગાઢ મેધની ઘટા પ્રચંડ વાયુથી વિખરાઈ જાય છે, તેમ યાગથી ઘણાંય પાપો નાશ પામે છે.
१. योगशास्त्र : प्राश: १ : ५–७, १५.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org