________________
૩૦૬
હેમસમીક્ષા
કરી હતી. પદ્યરચના કરવાનું તેમનું કૌશલ અદ્દભુત હાવું જોઈ એ. કેટલેક સ્થળે પ્રો. યાાબી બતાવે છે તેમ રિતરચનાની અપૂર્ણતાએ તેમાં દૃષ્ટિગે ચર થાય છે. પણ આવિશાળ પુરાણની રચનામાં તે તે માત્ર બિંદુસમાન છે. તે જોવા બેસવું એ ચંદ્રના અપૂર્વ અને આહ્લાદક ન્યાતિને માણવી મૂકી દઈ તેની કલંકરેખાએનું દર્શીન કરવા માટે બેસવા સમાન છે. અનુષ્ટુબની રચનામાં પણ આચાર્યશ્રીએ એક પ્રકારની પ્રવાહિતા સિદ્ધ કરી છે.
પરિશિષ્ટપÖની રચના પૂર્વે ભદ્રેશ્વરે કહાવલી ’ માં ત્રેસઠ શલાકાપુરુષો ઉપરાંત, પટ્ટા તથા કાલકથી હરિભદ્રસૂરિ સુધીના યુગપ્રધાન આચાર્યાંની કથાઓ આપવા યત્ન કર્યાં છે. પરંતુ તેમાં હેમચંદ્રાચાર્યે રચેલા ત્રિ. શ. પુ. ચ. અને પરિ શિષ્ટપÖના સરખાં સુશ્લિષ્ટતા, એકસૂત્રતા, પ્રવાહિતા અને પ્રસાદ નથી. ભદ્રેશ્વરસૂરિના ગ્રંથમાં કથાનકાનેા માત્ર સંગ્રહ છે; એકસૂત્રતા નથી તેમજ સાહિત્યિક સૌષ્ઠવ નથી.
પરિશિષ્ટમાં કેટલીક લાકકથા
અને દૃષ્ટાન્તા ખરેખર આકર્ષીક છે; અને લેાકવાર્તા – Folk Talesની દૃષ્ટિએ તે કથાએ ખરેખર ઉપયાગો છે.૧૨ ખાસ કરીને જમ્મૂ
S
xxiv,
C
૧૧. પ. પ. ( પ્રો. ચાકામી ) Introduction P.
૧૨, પરિ. પૂ. (પ્રો. ચાકામી ) Introduction P. xxxvii ff. માં પાદ-નોંધમાં કથાઓને કથાસરિત્સાગર, મહાભારત, Gesta Romanorum, એરેબીયન નાઈટ્સ વગેરેની થાએ સાથે સરખાવવા પ્રયત્ન કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org