________________
૩૧૦
હેમસમીક્ષા
વેળા તેના ગ્રંથકર્તાના ખાટા નામેાલ્લેખ કરે છે. આ પ્રકારની અનેક મેાહાળા ઈતિહાસના ગવેષકને, પ્રાચીન સાહિત્યના અભ્યાસકને, કૈાઈ પ્રખ્યાત લેખકની કૃતિઓના ચિકિત્સકને ફસાવી દે છે. કાલિદાસના નામે અનેક કૃતિએ ચઢી ગયેલી છે. વિદ્વાનેાએ તેની ચાર પાંચ કૃતિને નગદ ગણી બીજી કૃતિએને બાતલ કરી દીધી છે. હેમચદ્રાચાય ને નામે પણ અનેક કૃતિએ ચઢી ગયેલી છે. હેમચદ્રાચાર્યના સાહિત્યના અભ્યાસક માટે તેમની સાચી કૃતિએ તારવી કાઢી રજુ કરવી જોઈએ; અને માત્ર નામે ચઢી ગયેલી હાય, તેમની વ્યાપક પ્રતિભાને ન શોભે તેવી હોય તેમને જૂદી તારવી કાઢવી જોઈ એ.
હેમચંદ્રાચાય ની કૃતિઓના નિણૅય કરવા માટે, હેમચંદ્રા ચાના પોતાના ઉલ્લેખો આપણે માટે પ્રથમ સહાયક છે. તે ઉપરાંત તેમની ગ્રંથાવલની નોંધ સામપ્રભાચાર્યે ` અને પ્રભાચન્દ્રસૂરિએ પણ આપી છે એ તે ઉચિતજ કે હેમચન્દ્રાચાર્ય ના
૧. જુએ હેમસમીક્ષા પા. ૨૩ પાદનેાંધ : સેામપ્રભના શ્લાક માટે. ૨. પ્રભાદ્રઃ ૫. ચ. ( સિધી ગ્રંથમાલા ) હેમસૂપ્રિમ ધ
શ્લા. ૮૩૪,
व्याकरणं पंचांगं प्रमाणशाखं प्रमाणमीमांसा छंदोऽलंकृतिचूडामणी च शास्त्रे विभुर्व्यधित || एका देश्या निर्घण्ट इति च चत्वारः । विहिताश्च नामकोशाः शुचिकवितानटयुपाध्यायाः ॥ त्र्युत्तरषष्टिशलाकानरेतिवृत्तं गृहिव्रतविचारे । अध्यात्म योगशास्त्रं विदधे जगदुपकृतिविधित्सुः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org