________________
-
-
-
-
-
શેષપ્રશ્નો
૩ પરંપરા પ્રમાણે સવાલાખ કનું સાંગોપાંગ વ્યાકરણ હેમચંદ્રાચાર્યે રચ્યું હતું. આ સિદ્ધહેમચન્દ્રાશબ્દાનુશાસન પછી લેહિત ખાતર, ગુજરાતના ગૌરવ ખાતર અને સરસ્વતીની સેવા ખાતર તેમણે બીજા ત્રણ અનુશાસન રચ્યાં.
(૯) કાવ્યાનુશાસન (સૂત્રપાઠી () અલંકારચૂડામણિલઘુત્તિ (ગા) વિવેક-બહદ્દવૃત્તિ.
(૧૦) છંદેનુશાસન (સૂત્રપાઠ) (ગ) છંદAડામણિતિ. (૧૧) પ્રમાણમીમાંસા (સૂત્રપાઠી (બ) સોપત્તિ .
આ ગ્રન્ય અપૂરે મળે છે. પ્રભાચન્દ્રાચાર્યે વાદાનુશાસનો ઉલ્લેખ કર્યો છે. તે આ ગ્રન્થ હશે કે કેમ? શ્રીમચંદ્રાચાર્યે ચાર અનુશાસનની રચના કરી. તેના અનુક્રમને ઉલ્લેખ પણ આચાર્યશ્રીએ પ્રમાણમીમાંસાની ટીકાની ઉત્યાનિકામાં કર્યો છે. આ એક પ્રશ્ન અત્યારે અનુત્તર રહે છે, પણ ઉપર મૂકેલું અનુમાન સાચું હેવા સંભવ છે. - શ્રીહેમચંદ્રાચાર્યના આગળ ટાંકેલા લેકમાં “નામસંગ્રહને ઉલ્લેખ આપી. શબ્દકેશોના રચયિતા તરીકે તેમને
ખ્યાલ આપણને આપવામાં આવ્યું છે. આ કેશે નીચે પ્રમાણે ઉપલબ્ધ છે.
(૧૨) અભિધાનચિંતામણિ (સૂત્રપાઠ) (ક) પજ્ઞ ટીકા. (બ) એ ઉપરાંત “શેષનામમાલા” નામે પાછળથી પરિશિષ્ટરૂપે ઉમેરેલે કેશ.
૫. મેરૂતુંગર પ્ર. ચિ. પા. ૬૦. પં. ૧૨-૧૫ (સિંધી ગ્રથમાલા) श्रीहेमचन्द्राचार्यः श्रीसिद्धहेमाभिधानमभिनवं पंचाङ्गमपि व्याकरण सपादलक्षपन्थप्रमाणं संवत्सरेण रचयांचक्रे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org