________________
૩૧૬
હમસમીક્ષા વૃત્તિઓની રચના, ગ્રંથનું પુનરાવર્તન, વગેરે પ્રવૃત્તિઓ તો જીવનની છેલ્લી પળ સુધી હેમચંદ્રાચાર્યે ચાલુ રાખેલી. આ કારણને લીધે તેમના ગ્રંથના આંતરિક પૂરાવાઓ ઉપરથી આનુપૂવીને સૂમ નિર્ણય કરવો મુશ્કેલ છે. છતાંય તેને સામાન્ય નિર્ણય તે કરી શકાય છે અને તેને વિચાર પ્રત્યેક ગ્રંથનું વિવેચન કરતી વેળા કરવામાં આવ્યો છે.
ઉપર જણાવેલા ગ્રંથે હેમચંદ્રાચાર્યના પણ ગ્રંથ છે. આંતરિક પૂરાવાઓથી અને વિદ્વજ્જનેના પ્રમાણથી તે માન્ય છે. તે ગ્રંથની શ્લેક સંખ્યા મુનિશ્રી પુણ્યવિજયજીએ
ધી છે. હેમચંદ્રાચાર્યવિરચિત સાગરસમી કસ ખ્યાને વાચકને સારી રીતે ખ્યાલ આવી શકે તે માટે તે નોંધવી ૬ ઉચિત છે :
૧. સિદ્ધહેમલgવૃત્તિ લે. ૬૦૦૦ ૨. સિદ્ધહેમબૃહદ્રવૃત્તિ . ૧૮૦૦૦ ૩. સિદ્ધહેમબૃહન્નવાસ લે. ૮૪૦૦૦ ૪. સિદ્ધહેમપ્રાકૃતવૃત્તિ લે. ર૨૦૦ ૫. લિંગાનુશાસન સટીક લે. ૬૮૪ ૬. ઉણાદિગણપાઠ, વિવરણ સહિત લેક રપ૦ છે. ધાતુપારાયણ વિવરણ સહિત લે. પ૬૦૦ ૮. અભિધાનચિંતામણિ સ્વોપા ટી સહિત . ૧૦૦૦૦
૬. શ્રી હેમસારસ્વતસત્ર: ગુજરાત સાહિત્ય પરિષદનું ખાસ સંમેલન પાટણ: અહેવાલ અને નિબંધસંગ્રહઃ મુનિશ્રી પુણ્ય - વિજયજીને લેખ: મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ પા. ૭૬-૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org