________________
ભરતવાક્ય
૩ર૭
સમાવેશ થતો. પાટણની વિઘારસિકતા ભેજની ધારાને આંજી નાખે તેવી બની હતી. ધનસમૃદ્ધિએ તે ક્યારેય ભેજના સેનાપતિ કુલચંદ્રને છક્ક કર્યો હતો. તેનાં ધર્મમંદિર, રોનકદાર ધવલગ્રહો શત્રુઓના દિલમાં ઈષ્ય જન્માવે એવાં હતાં. કુમારપાલનાં છેલ્લાં વર્ષો ધર્મચિંતનનાં વર્ષો હતાં. તે ભેજ જેટલો વિદ્વાન ન હતો, પરંતુ સાધક તે જરૂર જ હતે. તેના અંતરની ગૂચે તેને હેમચંદ્રાચાર્યના ઉપદેશ તરફ દોર્યો હતે; અને એ આચાર્યું જ તેના હૃદયની ગ્રંથી ભેદી હતી. કુમારપાલને તેની વૃદ્ધાવસ્થામાં એક ચિંતા હતી. વિશાળ સામ્રાજ્યન, ગુજરાતના અભિનવ અને ઉન્નત સંસ્કારેને, ૨. પ્ર. ચિ. (સિંધી ગ્રંથમાલા) પાન. ૯૫.
कर्णाटे गूर्जरे लाटे सौराष्ट्रे कच्छसैन्धवे उच्चायां चैव भंभेया मारवे मालवे तथा । कौंकणे तु तथा राष्ट्रे कोरे जांगलके पुनः । सपादलक्षे मेवाढे ढील्यां जालन्धरेऽपि च ।। जन्तूनामभयं सप्तव्यसनानां निषेधनम् ।
वादनं न्यायघण्टाया रुदतीधनवर्जनम् ।। ૩. સોમપ્રભ : કુમારપાલપ્રતિબંધ. (G. O S.X1v) પા. રર.
तो जइ तुम पि वंछसि धम्मसख्यं जहाडियं नाउं तो मुणिपुंगवमेयं पुच्छसु होऊण भत्तिपरो । इय सम्मं धम्मसरूवसाहगो साहिओ अमच्चेणं तो हेमचंदसूरि कुमरनरिंदो नमइ निच्चं ॥ सम्मं धम्मसरूवं तस्स समीवंमि पुच्छए राया मुणियसयलागमत्थो मुणिनाहो जंपए एवं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org