________________
ભરતવાય
૩૩.
જેમ કોઈ અંધારી સાંકડી ગલીમાં દૃષ્ટિ નાખ મુસાફર દર–અત્યંત દૂર કઈ દીપકનું તેજ જોઈ હરખાય અને સર્વવ્યાપી અંધકારને ભૂલી જાય તેમ આપણા અંધારા, પરાયત્ત, ભગ્નાદર્શ સંજોગોમાં રહીને દૃષ્ટિનિક્ષેપ કરતાં દૂર દૂર અનેક શતક દૂર હેમચંદ્રાચાર્યની દિવ્ય મૂર્તિ દેખાય છે. એ મૂર્તિને નિરખવા, તેની કૃતિઓને વિમર્શવા, તેના જીવનને ખ્યાલ બાંધવા માટે અટવાતા મુસાફરે અનેકાનેક યત્ન કરી રહ્યા છે. પણ એ દિવ્યમૂર્તિનું સૌમ્યસ્મિત એ તો દૂરને દૂર કહ્યું છે. દેખાય છે, અનુભવાય છે, પણ પકડાતું નથી. સંસ્કારપ્રેરણાને તે બહલાવી રહ્યું છે. સારસ્વતસર્જનના આદર્શ રજુ કરી. રહ્યું છે. જીવનને પ્રેરણું પાતું અને સંપ્રદાયને ગૌણ લેખતું એ સ્મિત ગૂર્જર સંસ્કૃતિના ઊંડા ઘેરા આકાશે શુક્રતારા સમું. પ્રકાશી રહ્યું છે.
ફ્રેમ રિવ૬ એ ઉપરાંત સોમેશ્વર હેમચંદ્રાચાર્યની વિદ્વત્તાની પ્રશંસા કરતાં જણાવે છે.
सदा हृदि वहेम श्रीहेमसूरेः सरस्वतीम् सुवत्या शब्दरत्नानि ताम्रपर्णी जिता यया ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org