________________
૩૨૦
૧૨. સપ્તસધાનમહાકાવ્ય ૧
પ્રમાણમીમાંસા, પ્રમાણુશાસ્ત્ર અને વાદાનુશાસન એ એકજ ગ્રંથના પર્યાય હાય એ સભવિત છે, જુદે જુદે સ્થળે એ ગ્રંથને ઉલ્લેખ જુદે જુદે નામે થયાને લીધે તેને માટે આ પ્રકારની સગ્ધિતા સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય. અનેકાશેષ અને શેષસંગ્રહનામમાલા પણ એક હાય એ સંભવિત છે. જ્યાં સુધી અમુક કૃતિ ચેાક્કસ અને અબાધિત દૃષ્ટિએ શ્રીહેમચદ્રાચાર્યની પૂરવાર ન થાય ત્યાં સુધી તેના વિવેચનમાં ઊતરવું એ અનુચિત છે. આ સિદ્ધાંતને અનુસરી ઉપરના ગ્રંથોને માત્ર નિર્દેશ કરીને જ સતેાષ માન્યા છે.
હેમચદ્રાચાર્યની વિદ્વત્તા સર્વશાસ્ત્રોમાં વ્યાપક અને ઊંડી હતી. પોતાની પ્રતિભાથી તેઓ પ્રાચીન તથા સમકાલીન ગ્રંથાનું દહન કરી શાસ્ત્રમાં નવા જ ઝોક આણુતા, નવાં જ દૃષ્ટિબિંદુએ રજુ કરતા અને વિશિષ્ટ પ્રકારની યાજક્તાથી તે દોહનને જનતા સમક્ષ તેજસ્વી પ્રથા મારફતે રજુ કરતા. હેમચંદ્રાચાર્યંની વ્યુત્પત્તિ અને પ્રતિભા-બન્નેય અમેય અને અનન્ય હતાં. કલિકાલસર્વજ્ઞનું તેમનું બિરુદ યથાર્થ છે.
હેમચંદ્રાચાર્યના સારસ્વતના અભ્યાસકને તે કેટલા સવાલે જરૂર ચમકાવે. તે જમાનામાં તેમણે કયાં કયાંથી અને કેટલા વિશાળ પ્રમાણમાં ગ્રંથ કેવી રીતે મેળવ્યા હશે ? તે મેળવીને
૧૧. મોતીચ ૬ ગિ. કાપડિયા : કૃતિએ ’ હૈ. સા. સત્ર. અહેવાલ. પા. શ્રી હેમચંદ્રાચાર્ય બનાવ્યુ છે. એવા થતા નથી.”
હેમસમીક્ષા
Jain Education International
'
શ્રીમદ્ હેમચંદ્રાચાર્યની
૧૯૦ “ આ નામનું કાવ્ય ઉલ્લેખ મળે છે. ગ્રંથ પ્રાપ્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org