Book Title: Hemsamiksha
Author(s): Madhusudan Modi
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

View full book text
Previous | Next

Page 359
________________ વષપ્રશી ૩૧૯ ૬. ન્યાયબલાબલસૂત્ર છે. બલાબલસૂત્રબહવૃત્તિ ૮. બાલભાષાવ્યાકરણસૂત્રવૃત્તિ ઉપરના ગ્રંથની યાદી શ્રી હીરાલાલ કાપડિયાની ° સેંધ ઉપરથી આપેલી છે. તેનું વિવેચન તેમણે તેમના લેખમાં કરેલું છે. વિશેષ જિજ્ઞાસુ તે લેખમાં તે સંબંધી ચર્ચા જઈ શકે છે. અનુપલબ્ધ કૃતિઓમાં શ્રી. કાપડિયાએ નીચેની કૃતિઓ ગણાવી છે: ૧. અનેકાર્થશેષ ૨. દ્વાત્રિશદ્-દ્વાચિંશિક ૩. નિઘંટુ ૪. પ્રમાણુમીમાંસાને અવશિષ્ટ ભાગ ૫. પ્રમાણમીમાંસાની પજ્ઞવૃત્તિને અવશિષ્ટ ભાગ ૬. પ્રમાણુશાસ્ત્ર ૭. આઠમા અધ્યાયની લઘુવૃત્તિ ૮. બ્રહવાસને અવશિષ્ટ ભાગ ૯. વાદાનુશાસન ૧૦. શેષસંગ્રહનામમાલા ૧૧. શેષસંગ્રહનામમાલાસાહાર ૧૦. હીરાલાલ કાપડિયા “કલિકાલસર્વજ્ઞ એટલે?” ફા. ગુ. સભા. વૈમાસિક વર્ષ ૩. અં. ૪ પૃ. ૫૭. મુનિ શ્રી. કલ્યાણવિજયજીએ સંદિગ્ધ તથા ઉસ્લિખિત ગ્રંથની યાદી પ્રભાવકચરિતના ભાષાંતર (ભાવનગર જૈન સભા)ની આદિ-પ્રસ્તાવનામાં આપી છે. Jain Education International For Private & Personal. Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400