________________
વષપ્રશી
૩૧૯
૬. ન્યાયબલાબલસૂત્ર છે. બલાબલસૂત્રબહવૃત્તિ ૮. બાલભાષાવ્યાકરણસૂત્રવૃત્તિ
ઉપરના ગ્રંથની યાદી શ્રી હીરાલાલ કાપડિયાની ° સેંધ ઉપરથી આપેલી છે. તેનું વિવેચન તેમણે તેમના લેખમાં કરેલું છે. વિશેષ જિજ્ઞાસુ તે લેખમાં તે સંબંધી ચર્ચા જઈ શકે છે.
અનુપલબ્ધ કૃતિઓમાં શ્રી. કાપડિયાએ નીચેની કૃતિઓ ગણાવી છે:
૧. અનેકાર્થશેષ ૨. દ્વાત્રિશદ્-દ્વાચિંશિક ૩. નિઘંટુ ૪. પ્રમાણુમીમાંસાને અવશિષ્ટ ભાગ ૫. પ્રમાણમીમાંસાની પજ્ઞવૃત્તિને અવશિષ્ટ ભાગ ૬. પ્રમાણુશાસ્ત્ર ૭. આઠમા અધ્યાયની લઘુવૃત્તિ ૮. બ્રહવાસને અવશિષ્ટ ભાગ ૯. વાદાનુશાસન ૧૦. શેષસંગ્રહનામમાલા ૧૧. શેષસંગ્રહનામમાલાસાહાર
૧૦. હીરાલાલ કાપડિયા “કલિકાલસર્વજ્ઞ એટલે?” ફા. ગુ. સભા. વૈમાસિક વર્ષ ૩. અં. ૪ પૃ. ૫૭. મુનિ શ્રી. કલ્યાણવિજયજીએ સંદિગ્ધ તથા ઉસ્લિખિત ગ્રંથની યાદી પ્રભાવકચરિતના ભાષાંતર (ભાવનગર જૈન સભા)ની આદિ-પ્રસ્તાવનામાં આપી છે.
Jain Education International
For Private & Personal. Use Only.
www.jainelibrary.org