SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ હેમસમીક્ષા ૨૪. અગવ્યવચ્છેદકાત્રિશિકા લે. ૩૩. ૨૫. મહાદેવસ્તાત્ર લે. ૪૪. ઉપર જણાવેલા ગ્રંથે ઉપરાંત તેમને નામે ચઢેલા, બીજા - ઉલેખોથી માલમ પડતા અને સંદિગ્ધ ગ્રંથે અનેક છે. આ સમીક્ષામાં તેમનું સ્થાન ન હોય તે સ્વાભાવિક છે. નીચે જણાવેલા ગ્રંથે સંદિગ્ધ છે. ૧. અહજામસમુચ્ચય ૨. અહીતિ 2. ચંદ્રલેખાવિજયપ્રકરણ ૪. કિંજવદનચપેટા (વેદાંકુશ) ૫. નાભેયનેમિદ્વિસંધાનકાવ્ય ૮. “અહંન્નીતિ હેમચંદ્રાચાર્યને ગ્રંથ નથી જ એ પ્રમાણે શ્રીજિનવિજયજી વગેરે વિદ્વાનું માનવું છે. તેના સાર માટે; Prof. Winternitz: History of Indian Literature : The Jains P. 164 હીરાલાલ કાપડિયાને લેખ કલિકાલસર્વજ્ઞ એટલે ?” પા. પ૩૭ ઉપર છે. વીન્ટનીટઝને અનુસરી આ ગ્રંથનો સાર આપવામાં આવ્યો છે. આ ગ્રંથમાં રાજા અમાત્ય વગેરેની ફરજો, રાજનીતિની ચર્ચા છે. ૯. “ચંદ્રલેખાવિજયપ્રકરણ” એ કૃતિ શ્રી. કાપડિયાએ સંદિગ્ધ તરીકે જણાવી છે. એટલે જ અહીં નોંધી છે. ખરી રીતે તો તે નામનું નાટક હેમચંદ્રાચાર્યના શિષ્ય દેવચંદ્ર રચ્યું હતું. જુઓ : જેસલમેર ભંડારની સૂચિ. ( G. O. s. ) પૃ. ૬૪; ભેગીલાલ સાંડેસરાને લેખ “હેમચંદ્રાચાર્યનું શિખ્યમંડળ” હેમ-સારસ્વત સત્ર : અહેવાલ પાન૧૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy