________________
શષપ્રશ્નો
૩૧૭
૯. અભિધાનચિંતામણિપરિશિષ્ટ લે. ૨૦૪ ૧૦. અનેકાર્થકષ વ્હે. ૧૮૨૮ ૧૧. નિઘંટુશેષ લે. ૩૯૬ ૧૨. દેશનામમાલા પત્તવૃત્તિ સાથે લે. ૩૫૦૦ ૧૩. કાવ્યાનુશાસન સ્વોપણ અલંકારચૂડામણિ અને વિવેક
સાથે . ૬૦૦૦ ૧૪. છંદોડનુશાસન પાછંદબ્રૂડામણિટીકા સાથે . ૩૦૦૦ ૧૫. સંસ્કૃતયાશ્રયમહાકાવ્ય લે. ૨૮૨૮ ૧૬. પ્રાકૃતયાશ્રયમહાકાવ્ય લે. ૧૫૦૦ ૧૭. પ્રમાણમીમાંસા સ્વપજ્ઞવૃત્તિ સાથે લે. ૨૫૦૦ (અપૂર્ણ) ૧૮. વેદાંકુશ [દ્વિજવદનચપેટા] . ૧૦૦૦ ૧૯. ત્રિષષ્ટિશલાકાપુરષચરિત મહાકાવ્ય-દશપર્વશ્લે.૩૨૦૦૦ ૨૦. પરિશિષ્ટપર્વ . ૩૫૦૦ ૨૧. યોગશાસ્ત્ર સ્વપજ્ઞટીકા સાથે લે. ૧રપ૭૦ ૨૨. વીતરાગાત્ર લે. ૧૮૮ ૨૩. અન્ય વ્યવહેદદાત્રિશિકા લે. ૩૨
૭. મુનિશ્રી પુણ્યવિજયજી ઉપરના લેખમાં તેને હેમચંદ્રાચાર્યની કૃતિ માને છે. શ્રી. હીરાલાલ કાપડિયાઃ “કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ એટલે ? ” એ નામના ફાસ સભા વૈમાસિક વર્ષ, ૩. અં. ૪ પા. ૫૬૧-૬૦૪ નામે લેખમાં તેને સંદિગ્ધ કૃતિ માને છે. શ્રી. મેતીચંદ. ગિ. કાપડિયા “શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની કૃતિઓ” હેમસારસ્વતસત્ર: અહેવાલ અને નિબંધસંગ્રહ પાન, ૧૯૧ ઉપર આ ગ્રંથ વિષે નોધે છે: “લાલબાગના ભંડારમાં એની પ્રતિ છે. મારા એવામાં એ ગ્રંથ આવ્યો નથી. ” મેં પણ એ ગ્રંથ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org