________________
રોષપ્રશ્નો
૩૧૩
અને પ્રશાન્ત બન્યું. સંસ્કૃતિને પ્રકાશ નિળ બન્યા. તેમાંથી તામસ ભાવ ઘટી ગયા. હેમચદ્રાચાર્યની સધમ પ્રત્યે સમાનભાવની લાગણીને લીધે પ્રજાના જૈન તેમજ જૈનેતર સમાજમાં તેમના તરફ એક સરખા આદર હતા. ધાર્મિકતત્ત્વ જનતામાં ઊતર્યું છે કે કેમ તે જોવાનું તેમનુ પ્રથમ ધ્યેય હતું. આથી જ બીનવારસનું ધન જપ્ત ન કરવા માટે, અમારિ માટે અને બીજા અનેક લેાકહિતાર્થી સામાજિક કાર્યો માટે કુમારપાલને હેમચંદ્રાચા` પ્રેરી શકયા. એક સ્થળે આચાય શ્રીએ વન ર્યું છેઃ
ચૌલુક્ય કુલમાં ચંદ્રસમાન, વિશાળખાહુવાળે, પ્રચ'ડ અને અખંડ શાસનવાળા કુમારપાળ નામે રાજા થશે. ધર્યું, દાન અને યુદ્ધમાં વીર તે મહાત્મા પેાતાની પ્રશ્નને પિતાની માફ્ક પાળી પરમ સમૃદ્ધિએ લઇ જશે. સરળ હેાવા છતાં પણ અત્યંત ચતુર, શાંત હેવા છતાં પણ આજ્ઞામાં ઇન્દ્ર સમે, ક્ષમાશીલહેવા છતાં પણુ કૃષ્ણ તે રાગ્ન લાંબે સમય પૃથ્વીનું રક્ષણ કરશે. ઉપાધ્યાય જેમ પેાતાના શિષ્યને વિધાપૂર્ણ કરે તેમ તે પેાતાની પ્રજાને પેાતાના જેવા ધર્માંનિષ્ઠ કરશે. શરણેશ્રુને શરણ કરવા લાયક અને પરનારીસહેાદર તે રાજ્ય પ્રાણથી અને ધનથી પણ ધને મહુ માનશે. પરાક્રમ, ધર્મ, દયા, આજ્ઞા અને બીજા પુરુષગુણાથી તે અદ્વિતીય થશે. -૧૪
66
૧૪. શ્રીહેમચંદ્રાચાર્યાં : ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત : પૂ. ૧૦, कुमारपालो भूपालचौलुक्यकुलचन्द्रमाः ।
भविष्यति महाबाहुः प्रचण्डाखण्डशासनः || स महात्मा धर्मदानयुद्धवीरः प्रजां निजाम् । ऋद्धिनेष्यति परमां पितेव परिपालयन् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org