________________
૩૧૪
હેમસમીક્ષા (૧૩) અને કાર્યકેશ (સૂત્રપાઠ)
આ કેશ ઉપરની ટીકા હેમચંદ્રાચાર્યા વિદ્વાન શિષ્ય મહેકે લખી હતી અને પિતાના ગુસ્ના નામ ઉપર ચઢાવી હતી. શ્રી હેમચંદ્રાચાર્યના નામ ઉપર હોવા છતાં પણ આ ટીકા તેમની ન ગણી શકાય એ દેખીતું છે.
(૧૪) નિઘંટુકેશ ( પાઠ) આ ગ્રન્ય વનસ્પતિશ છે.
(૧૫) દેશોનામમાલાઃ પત્તવૃત્તિ સાથે આ ગ્રંથની રચના દેશ્યશબ્દોને કેશ આપવાની પ્રવૃત્તિને અંગે કરવામાં આવી હતી.
કેશરચનાની પ્રવૃત્તિ માટે અનુક્રમ, અભિધાનચિંતામણિ, અનેકાર્થ કોશ, દેશીનામમાલા અને નિઘંટુશષ એ પ્રમાણે છે. એ તો નિશ્ચિત જ છે કે આ કેશોનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવું તથા સુધારાવધારા પણ થતા.
સિદ્ધહેમશબ્દાનુશાસનના સૂત્રપાઠ, લઘુવૃત્તિ વગેરેની રચના સિદ્ધરાજના અમલ દરમિયાન થઈ હોય એ સંભવ છે. ડો. બુલ્હરના કહેવા પ્રમાણે સંસ્કૃતયાશ્રયની રચના પણ સિદ્ધરાજના રાજ્યકાળ દરમ્યાન સર્ગ ૧-૧૬ સુધી થયેલી.
(૧૬) સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્યઃ આ ગ્રંથ ઉપર આચાર્યશ્રીની વૃત્તિ નથી. (૧૭) પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યઃ આ ઉપર પણ આચાર્યશ્રીની વૃત્તિ નથી; આ ગ્રંથનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org