________________
#
#
૧
શોષપ્રશ્નો
૩૧૫: - અમરનામ કુમારપાલચરિત છે. કુમારપાલના રાજ્ય દરમિયાન આ ગ્રંથની રચના થઈ હતી.
(૧૮) સ્તવન (અ) અન્યયોગવ્યવચ્છેદદાત્રિશિકા. (ગા) અગવ્યવચ્છેદકાત્રિશિકા (૬) વીતરાગસ્તોત્ર (૬) મહાદેવસ્તાત્ર
વીતરાગસ્તોત્ર'ની રચના કુમારપાલ માટે અને કુમારપાલના અમલ દરમિયાન થયેલી છે તે આંતરિક પૂરાવા. ઉપરથી સિદ્ધ થાય છે.
(૧૯) યેગશાસ્ત્રઃ
આ ગ્રંથ પણ કુમારપાલ માટે રચવામાં આવ્યો હતો. તેના ઉપર બૃહદ્રવૃત્તિ રચવામાં આવી હતી, આ વૃત્તિની રચના ત્રિ. શુ. પુ. ચ. અને પરિશિષ્ટપર્વની રચના પછી અથવા તે એ ગ્રંથે પૂરા થતા હશે તે અરસામાં થઈ રહેવી જોઈએ. યોગશાસ્ત્ર સ્વપજ્ઞટીકા સાથે ૧૨૫૭૦ લેક જેટલા વિસ્તારવાળું છે. (૨૦) ત્રિષષ્ટિશલાકાપુરષચરિતઃ
આ વિશાળ ગ્રંથ ગશાસ્ત્ર પછી રચવામાં આવ્યો હતા. તેનું શ્લોક પ્રમાણ ૩૨૦૦૦ શ્લેક છે.
(૨૧) પરિશિષ્ટપર્વ: , આ ગ્રંથ ૩૫૦૦ કપૂર છે અને પૂરાવાઓ પ્રમાણે, આ છેવટને ગ્રંથ હોય તો એમાં અસંભવ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org