________________
:
-
શષપ્રશ્નો
૩૧૧ ઉલ્લેખના પિષક હોય તેમ સોમપ્રભાચાર્યના તથા પ્રભાચન્દ્રસૂરિના ઉલ્લેખોને ગણવા જોઈએ.
ત્રિ. શ. પુ. ચ. પર્વ ૧૦ અંત્યપ્રશસ્તિ લે. ૧૮માં કહેવામાં આવ્યું છે :
पूर्व पूर्वजसिद्धराजनृपतेर्भक्तिरपृशो याञ्चया। . साझं व्याकरण सुवृत्तिसुगम चकुर्भवन्तः पुरा मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रय
च्छंदोऽलंकृतिनामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि । ઉપરના લેક ઉપરથી એ ફલિત થાય છે. કે સિદ્ધરાજની વિજ્ઞપ્તિથી શ્રીહેમચંદ્રાચાર્યો અંગે – પાંચ અંગે – અને વૃત્તિસહિત વ્યાકરણની રચના કરી. કુમારપાલને માટે નિર્મલ યોગશાસ્ત્રની તથા લેકેને માટે થાશ્રય, દેડનુશાસન, કાવ્યાનુશાસન, તથા નામસંગ્રહ વગેરે અન્યશાસ્ત્રની પણ રચના કરી હતી. કુમારપાલની માગણીથી તેમણે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની રચના કરી. તેમની પ્રથમ રચના તરીકે સિદ્ધરાજના સમયમાં સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન નામે સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણની રચના કરી.
लक्षणसाहित्यगुणं विदधे च द्वयाश्रयं महाकाव्यम् । चक्रे विंशतिमुच्चैः स वीतरागस्तवानां च ॥. इति तद्विहितप्रन्थसंख्यैव नहि विद्यते । नामापि न विदन्त्येषां मादृशा मन्दमेधसः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org