________________
૧૫
શેષપ્રશ્નો
शब्दप्रमाणसाहित्यच्छन्दोलक्ष्मविधायिनाम् । श्रीहेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ॥
–રામચંદ્ર અને ગુણચંદ્ર. શબ્દશા, પ્રમાણશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, અને દશાાનાં લક્ષણેને રચનાર પૂજનીય શ્રી હેમચંદ્રાચાર્યના પ્રસાદને વારવાર નમસ્કાર હજો.’
પ્રાચીન સાહિત્યમાં નામે ચઢેલા ગ્ર ગ્રંથકર્તાની કૃતિઓના નિર્ણય કરવાના જટિલ કેયડાને વધારે જટિલ બનાવે છે. કેટલીકવાર શિષ્ય ગુરુના નામે ગ્રંથરચના કરી આચાર્ય ઋણ ભક્તિપૂર્વક અદા કરે છે. કેટલાક સામાન્ય ગ્રંથકારે પિતાની રચનાઓનાં મૂલ્ય અને પ્રચાર ભવિષ્યમાં બહલાવવા માટે, તેમને મેટા લેખકેને નામે ચઢાવી દે છે. કેટલાક અનુપલબ્ધ ગ્રંથનાં બે નામનો ઉલ્લેખ, તે લેખકના એ બે ગ્ર હશે એવી ભ્રમણું ઉત્પન્ન કરે છે. કેટલીકવાર અન્યલેખકે પ્રમાદને લીધે પિતાના ગ્રંથમાં અવતરણ આપતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org