________________
૩૦૪.
હમસમીક્ષા .:: સર્ગ : ૧૦ : : રસ્થૂલભદ્ર શ્રાવસ્તીમાં વિહાર કરે છે. ધનદેવ તેમના પ્રસાદથી સમૃદ્ધ બને છે અને છેવટે દીક્ષા લે છે. સ્થૂલભદ્રને બે શિષ્યો છે: મહાગિરિ અને સુહસ્તી. સ્થૂલભદ્ર બંન્નેયને ૧૦ પૂર્વેને અભ્યાસ કરાવે છે. ભદ્રબાહુએ છેલ્લાં ચાર પૂર્વોનું અધ્યયન કરાવવા માટે નિરોધ કર્યો હતે. આ રીતે પછીના આચાર્યો, વજ સુધી, દશપૂર્વધરે થાય છે.
શિષ્યા પાસ કરવા કરે છે.
:ઃ સર્ગ : ૧૧ : સ્થૂલભદ્ર કાલ કરી ગયા પછી, મહાગિરિ પિતાના શિષ્યો સુહસ્તીને સોંપી દઈ “જિનપિક” તરીકે રહે છે. સુહસ્તી આચાર્ય બને છે. સંપ્રતિ સાથે તેમને સમાગમ થાય છે. જેનસંપ્રદાયની વૃદ્ધિ થાય છે; પરંતુ શ્રમણોનું જીવન પહેલાં જેટલું ચુસ્ત રહેતું નથી. મહાગિરિ સુહસ્તીને છોડી દઈ ચાલ્યા જાય છે. અવન્તીસુમાલનું પ્રસિદ્ધ વૃત્તાન્ત આ સર્ગમાં આપવામાં આવ્યું છે. જેનપરંપરા પ્રમાણે અવન્તીસુકુમાલનાં અસ્થિ ઉપર મહાકાલનું પ્રસિદ્ધ મંદિર રચાય છે.
* : સર્ગ : ૧૨ : : સુહસ્તીના અન્વયમાં વજીસ્વામી છેલ્લા દશપૂર્વધર આચાર્ય થયા. તે ધનગિરિના પુત્ર હતા અને સિંહગિરિ પાસે બાલ્યાવસ્થામાં તેમણે દીક્ષા લીધી હતી. વાસ્વામીનું કથાનક સંપ્રદાયમાં ઘણું જ જાણીતું છે. ધનની પુત્રી રુકિમણનું કથાનક આ સર્ગમાં કહેવામાં આવ્યું છે. વાસ્વામી પદાનુસારી વિદ્યા અને આકાશગામિની વિદ્યા ઉપર પ્રભુત્વ મેળવે છે. આર્યાવર્તના ઉત્તર ભાગમાં મોટો દુકાળ પડે છે. વાસ્વામી જાદુઈપટ ઉપર આખા સંધને બેસાડી તેને બચાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org