________________
૩૦૨
હુંમસમીક્ષા
પુત્રના અધિપતિ બન્યા. આ સમય વીરનિર્વાણ પછી વ ૬ ૦. નન્દને દેવીએ મદદ કરી તેની આજ્ઞા નહિ માનનાર સામ તા અને ઉમરાવાને મારી નાખ્યા. નદ સ્વતંત્ર બન્યા.
: : સ : ૭ : : આ સĆમાં કલ્પક કેવી રીતે નને અમાત્ય બને છે અને તેને રાજ્યવિસ્તાર થાય છે, તેનું વર્ણન આપવામાં આવે છે. કલ્પકનું પતન તેના શત્રુએ કેવી રીતે લાવે છે અને નંદના રાજ્યની અવનતિ કેવી રીતે થાય છે તે વિસ્તારવામાં આવ્યું છે. નંદ કલ્પકને પાછો લાવે છે અને મગધનું રાજ્ય સ્થિર બને છે; અને સામતા તાબે થાય છે.
: : સ : ૮ :: સાત નંદા અને અમાત્ય કલ્પના કુળના અમાત્યા એક પછી એક આવે છે. નવમા નંદના પ્રધાન અને કલ્પકના વંશજ શકટાલને બે પુત્રા હતા ઃ મેટા પુત્ર સ્થૂલભદ્ર અને નાનો પુત્ર શ્રીયક. સ્થૂલભદ્ર કાષા નામે ગણિકાના પ્રેમમાં આસક્ત બની જીવન વ્યતીત કરતા હતા અને શ્રીયક રાજ્યાધિકારી હતા તથા રાજાને માનીતા હતા. પિતા શકટાલ અમાત્ય હતેા. વરચિ અને શકટાલની હરીફાઇની કથા, સ્થૂલભદ્ર અને કાષાના પ્રેમની કથા અને છેવટે સ્થૂલભદ્રભૂતિવિજયના શિષ્ય બને છે તેની સંપૂર્ણ કથા આ સમાં કહેવામાં આવી છે. સ્થૂલભદ્રની શ્રમદીક્ષા પછી, રાજાના પ્રિય સારથિ સાથે કાષાના લગ્ન કરી નાખવામાં આવ્યાં તેની કથા પણ આ સમાં આવે છે. ચાણુકથનું કથાનક, નવમા નંદને વિનાશ, પ'તકના વિનાશ, ચન્દ્રગુપ્તનું મગધરાજ બનવું અને
તેના સહાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org