________________
૨૭૦
હેમસમીક્ષા છે કે જે પોતાની જ કન્યાને વિવાહ માણસ ન કરે, તો કન્યા સ્વચ્છંદી બને અને શાસનને ઉપધાત થાય; માટે પિતાની કન્યાના વિવાહની યોજના કરવી તેમાં અતિચાર થતો નથી. કેટલાક હજુ પણ પોતાનાં બાળકેના વિવાહની યોજનામાં પાપ જુએ છે. તે માન્યતા આચાર્યશ્રીના સમયમાં પણ હતી અને તે માન્યતાને આચાર્યશ્રીએ રદિઓ આપે છે.૩૩
વળી એક સ્થળે પુસ્તક લખવાં, લખાવવાં વગેરે કાર્ય ધર્મવિહિત છે એમ જણાવેલું છે. ૩૪ આવી તે કેટલીક સામાજિક હકીકતે ઉપલક દૃષ્ટિએ અવલોકન કરીને તેંધેલી છે. આ ઉપરાંત અનેક બાબતે આચાર્યશ્રીએ આ વૃત્તિમાં નોંધી છે. આ ટુંકા ખ્યાનમાં તે બધાને સ્વાભાવિક રીતે જ જતી કરવી પડે.
વાત્સાયન કામસૂત્રનીદાંડક્ય ભેજની કંડિકાને ઉલ્લેખ૩૫ તે ઉપરાંત બીજો એક ઉલ્લેખ, જૈમિનિની પૂર્વમીમાંસા, મનુસ્મૃતિના ઉલ્લેખ, મહાભારતમાંથી ટાંચણ, બહદારણ્યકેપનિષદ્દો ઉલ્લેખ, મુદ્રારાક્ષસને ઉલ્લેખ, શ્રીહરિભદ્રસૂરિની સમરાદિત્ય કથાને ઉલ્લેખ અને તેમાંથી ટાંચણે ઈત્યાદિ
૩૩. યુ. શા. (આ. જૈ. સ. આવૃત્તિ) પ્રકાશ ૩. પત્ર. ૧૯૩ ૩૪. એ. શા. (આ. જે. આવૃત્તિ) પ્રકાશ. ૩. પત્ર. ૨૦૭.
૩૫. કે. સા. (આ. જિ. સ. આવૃત્તિ) પ્રકાશ ૧. પત્ર ૫૬; પ્રકાશ ૨. પત્ર ૧૨. (પ્રકાશ ૨).
૩૬. . શા. (આ. જૈ. સ. આવૃત્તિ) જૈમિનિ. પત્ર. ૯૬; ૫ મનુત્ર. ૯૮; એ ઉપરાંત મનુસ્મૃતિના માંસાદન ઉપર પ્રહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org