________________
૨૯૦
હેમસમીક્ષા | ત્રિ. શ. પુ. ચ.નું આખુંય અવલોકન અને પરિશીલન એ નાના પ્રકરણને વિષય નજ થઈ શકે. ૩૬૦૦૦ લેકના અગાધ કાવ્યશક્તિ અને વ્યુત્પત્તિથી ભરેલા ગ્રંથનું પ્રસ્તુત પરિશીલન અત્યંત અલ્પ છે. આખાય ગ્રંથનું સમગ્ર પરીક્ષણ તો એક વિસ્તૃત મહાનિબંધને વિષય બની શકે. હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એ એ વિશાળ, ગંભીર, સર્વદશ છે. એક દિશાસૂચક પ્રકાશશલાકાથી વધારે તો કયાંથી આ નાનું લખાણ આપી શકે ? કાલિદાસના શબ્દોમાં, “દુસ્તર સમુદ્રને તરાપા થી ઓળંગવા માટે આશા સેવતા હેમસારસ્વતના ઉપાસકના પ્રયત્ન કરતાં આ પ્રકરણમાં વધારે હોઈ પણ શું શકે ?
ચકે. મને એક
આ એક
એ એ વિશાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org