________________
૧૪ પરિશિષ્ટપર્વ
जम्बूमुनिप्रभृतिवज्रगणाधिनाथपर्यन्तसाधुजनचित्रचरित्रपुष्पैः । स्रग्दामगुम्फितमिदं परिशिष्टपर्व
शिष्टात्मनां लुटतु कण्ठतटावनीषु ॥ “જબૂમુનિથી આરંભી વજીસ્વામી સુધીના સાધુજનોનાં વિસ્મયકારક ચરિત્ર પુષ્પવડે આ પરિશિષ્ટ પર્વરૂપી ગુંથેલ હાર ઉન્નત આત્માઓને કંઠપ્રદેશ ઉપર વિરાજે."*
છે. યાકેબી આ ગ્રંથને “સ્થવિરાવલીચરિત” નામથી ઓળખાવે છે; પરંતુ સામાન્ય રીતે આ પરિશિષ્ટપર્વ” એ નામથી ઓળખાય છે. આ નામ મળવાનું કારણ એજ કે તે ત્રિ.
* પરિશિષ્ટ પર્વ: સર્ગ ૧૩. અંત્યપુપિકા પછી લોક (પ્રો. ચાકેબીની આવૃત્તિ)
૧. પ્રો. યાકોબી: સ્થવિરાવલીચરિત–અથવા પરિશિષ્ટપર્વ. (બિબ્લિકા ઇન્ડિકા નં. ૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org