________________
પરિશિષ્ટપર્વ
૨૭ કરેલ છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. પ્ર. યાકેબીએ એક
સ્થળે જણાવ્યું છે “On the whole his narrative is a faithful representation of the originals and may be compared with them verse to verse.”૮ હેમચંદ્રાચાર્ય મૂલગ્નનાં કથાનકાને તથા પરંપરાને સંપૂર્ણ વફાદારીથી રજુ કરે છે. એ સંબંધે આ કથન સાક્ષી પૂરે છે.
કથાનકસાહિત્યના ઉદ્દભવ સંબંધે છે. યાકેબી અને પ્રો. લોયમને ઘાતક માહિતી આપી છે. પ્ર. વેબરે એક સ્થળે જણાવ્યું છે-“The dates within which the Kathanaka literature had been developed, can be fixed almost with certitude. For the beginning of that period is marked by the Niryuktis and the end by Haribhadra's Tika.૯ આ જ કથનને અન્ય પ્રમાણેથી ટેકે મળેલો છે. ભદ્રબાહુની નિયુક્તિ (જેને સમય છે. યાકેબી ઈ. સ. ના પ્રથમ સૈકામાં મૂકે છે) થી, ઈ. સ. ૭૫૦ ના અરસામાં પ્રવર્તમાન હરિભદ્રસૂરિની આવશ્યક સૂત્ર ઉપરની ટીકા અને વચગાળામાં રચાયેલ જિનદાસ મહત્તરની ચૂર્ણ કથાનકેના
૮. પરિ. પર્વ. (પ્રો. ચાકેબી): Introduction P. xi.
૯. પરિ પર્વ. (પ્રો. યાકોબી) Introduction P.vi. Prof. Weber quoted.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org