________________
૯૮
હુંમસમીક્ષા
વિસ્તારમાં અગ્રગણ્ય ભાગ ભજવે છે. તદુપરાંત સધદાસ ગણીને વસુદ્દેવદૃિષ્ટિ નામે પ્રાકૃત ગદ્યને વિશાળ ગ્રન્થ હેમચંદ્રાચાય ના પરિશિષ્ટ પર્વના સાધન તરીકે ઘણું જ ઉપયેગી સાધન બન્યું હોવું જોઇએ. વસુદેવિડમાંના એક ભાગ સાથે પરિશિષ્ટપ ને એક ભાગ આ પ્રકરણના આગલા ભાગમાં આપણે સરખાવ્યા છે. આવશ્યકસૂત્ર ૮.૧૬૧.૩.માં પ્રસન્નચંદ્ર અને વલચારીના વૃત્તાંતમાં વસુદેવવિડંડિતે વૃત્તાંતના મૂળ તરીકે ટાંકવામાં આવેલી છે. આ ઉપરથી વસુદેવિડ છઠ્ઠા શતક પૂર્વેના ગ્રંથ હાવા જોઈએ તેમાં શક નથી. છેવટના મૂળ તરીકે હરિભદ્રની ટીકાના પણ ઉલ્લેખ કરી શકાય.
પરિશિષ્ટપના કથાવસ્તુની નોંધ આપણે ટૂંકામાં અહીં લઈએ :
: : સ` : ૧ : : પહેલા છ મ્લાક મંગલ તથા પ્રાસ્તાવિકના છે. ત્યાર પછી મગધ અને રાજગૃહનું વર્ણન આવે છે. મહાવીર નગર બહાર આવે છે અને શ્રેણિક રાજા તેમને મળવા જાય છે. શ્રેણિકના એ સૈનિકા પ્રસન્નચંદ્રને જુએ છે. ત્યાર પછી આ તપસ્વી વિષે મહાવીરને પ્રશ્ન કરાતાં તે તપસ્વીનું આખ્યાન કહે છે. જૈન આખ્યાયિકાઓમાં પ્રખ્યાત પ્રસન્નચંદ્ર અને વલ્કલચારીનું વૃત્તાન્ત મહાવીર જણાવે છે. વલ્કલચારીનું વૃત્તાન્ત રામાયણુના ઋષ્યશૃંગના આખ્યાનને આબાદ મળતું આવે છે. ભગવાન મહાવીરે પ્રસન્નચંદ્રનું આખ્યાન પૂરૂં કર્યું કે તરત જ પ્રસન્ન, કૈવલી બન્યા. મહાવીરે તે વાત કહી ત્યારે શ્રેણિક પ્રશ્ન કર્યો “ છેલ્લા કેવલી કાણુ થશે ?” શ્રી
tr
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org