________________
- -
-
-
-
હેમસમીક્ષા શ. પુ. ચ. નાં દશપના પરિશિષ્ટ-વધારા-તરીકે હેમચંદ્રાચાર્યો આ પર્વ લખ્યું હતું.
શ્રી હેમચંદ્રાચાર્યના શબ્દો તે સંબંધે નીચે પ્રમાણે છે.
“ત્રિષષ્ટિશલાકા પુરુષનાં (આખ્યાનેનાં) દશપને ગ્રંથ ર છે અને આ પ્રમાણે તેનું પરિશિષ્ટપ અમારાથી વિસ્તારાય છે.”
પરિશિષ્ટપર્વ” એ નામ પ્રચલિત થવાનું કારણ એ ઉપરના લેકમાં મૂકેલે તથા, આ પ્રકરણના આરંભમાં ટાંકેલા અને પરિશિષ્ટપર્વના અંતમાં આવેલા કને ઉલ્લેખ, પણ છે.
છે. યાકેબીએ આપેલું નામ અર્થ યુક્ત છે. પરંતુ તેમાં પરંપરાથી એ નામ એટલું પ્રચલિત નથી. એ નામ આ ગ્રંથને માટે પ્રચલિત થવામાં શ્રી હેમચંદ્રાચાર્યને નીચે મૂકેલે લેક કારણભૂત હોય
અને અહીં–આ પર્વમાં-જંબૂસ્વામી વગેરે સ્થવિરેની કથા કહેવાય છે, (જે) વિશ્વના કંઠમાં અલંકાર બને તે માટે જાણે હારાવલી છે.”૩
૨. પરિ. પર્વ. સર્ગ ૧, ૨, ૫.
त्रिषष्टिशलाकापुंसां दशपर्वी विनिर्मिता ।
इदानीं तु परिशिष्टपस्भिाभिर्वितन्यते ॥ ૩. પરિ. પર્વ. સર્ચ . . ૬ઃ
अत्र च जम्बूस्वाम्यादिस्थविराणां कथोच्यते । विश्वस्य कण्ठालंकारकृते हारावली शुभा ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org