SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - હેમસમીક્ષા શ. પુ. ચ. નાં દશપના પરિશિષ્ટ-વધારા-તરીકે હેમચંદ્રાચાર્યો આ પર્વ લખ્યું હતું. શ્રી હેમચંદ્રાચાર્યના શબ્દો તે સંબંધે નીચે પ્રમાણે છે. “ત્રિષષ્ટિશલાકા પુરુષનાં (આખ્યાનેનાં) દશપને ગ્રંથ ર છે અને આ પ્રમાણે તેનું પરિશિષ્ટપ અમારાથી વિસ્તારાય છે.” પરિશિષ્ટપર્વ” એ નામ પ્રચલિત થવાનું કારણ એ ઉપરના લેકમાં મૂકેલે તથા, આ પ્રકરણના આરંભમાં ટાંકેલા અને પરિશિષ્ટપર્વના અંતમાં આવેલા કને ઉલ્લેખ, પણ છે. છે. યાકેબીએ આપેલું નામ અર્થ યુક્ત છે. પરંતુ તેમાં પરંપરાથી એ નામ એટલું પ્રચલિત નથી. એ નામ આ ગ્રંથને માટે પ્રચલિત થવામાં શ્રી હેમચંદ્રાચાર્યને નીચે મૂકેલે લેક કારણભૂત હોય અને અહીં–આ પર્વમાં-જંબૂસ્વામી વગેરે સ્થવિરેની કથા કહેવાય છે, (જે) વિશ્વના કંઠમાં અલંકાર બને તે માટે જાણે હારાવલી છે.”૩ ૨. પરિ. પર્વ. સર્ગ ૧, ૨, ૫. त्रिषष्टिशलाकापुंसां दशपर्वी विनिर्मिता । इदानीं तु परिशिष्टपस्भिाभिर्वितन्यते ॥ ૩. પરિ. પર્વ. સર્ચ . . ૬ઃ अत्र च जम्बूस्वाम्यादिस्थविराणां कथोच्यते । विश्वस्य कण्ठालंकारकृते हारावली शुभा ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy