SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પરિશિષ્ટપર્વ जम्बूमुनिप्रभृतिवज्रगणाधिनाथपर्यन्तसाधुजनचित्रचरित्रपुष्पैः । स्रग्दामगुम्फितमिदं परिशिष्टपर्व शिष्टात्मनां लुटतु कण्ठतटावनीषु ॥ “જબૂમુનિથી આરંભી વજીસ્વામી સુધીના સાધુજનોનાં વિસ્મયકારક ચરિત્ર પુષ્પવડે આ પરિશિષ્ટ પર્વરૂપી ગુંથેલ હાર ઉન્નત આત્માઓને કંઠપ્રદેશ ઉપર વિરાજે."* છે. યાકેબી આ ગ્રંથને “સ્થવિરાવલીચરિત” નામથી ઓળખાવે છે; પરંતુ સામાન્ય રીતે આ પરિશિષ્ટપર્વ” એ નામથી ઓળખાય છે. આ નામ મળવાનું કારણ એજ કે તે ત્રિ. * પરિશિષ્ટ પર્વ: સર્ગ ૧૩. અંત્યપુપિકા પછી લોક (પ્રો. ચાકેબીની આવૃત્તિ) ૧. પ્રો. યાકોબી: સ્થવિરાવલીચરિત–અથવા પરિશિષ્ટપર્વ. (બિબ્લિકા ઇન્ડિકા નં. ૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy