________________
યોગશાસ્ત્ર
૨૬૦
વચ્ચે નિવાસ.એક ૦
મદ્યપાન સંબંધી વિવેચન કરતાં આચાર્યશ્રી એક સ્થળે નેધ કરે છે : દેશ અને જાતિએ કરીને કેટલાંક કાર્યો નિંદવા
ગ્ય હોય છે. દા. ત. સૌવીર-સિંધ-દેશમાં ખેતીનું કાર્ય લાદેશમાં દારૂ ગાળવાનું કાર્ય જાતિએ કરીને નિંદ્ય કાર્ય– બ્રાહ્મણનું સુરાપાન, તલ, મીઠા વગેરેને વેપાર; કુલની અપેક્ષાએ નિંદ્ય કર્મ: ચૌલુક્યોનું મધપાન વગેરે. ૨૧
આ ઉપરાંત વળી એક સ્થળે ત્રીકથા અને દેશકથા ઉપર વિવેચન કરતાં આચાર્યશ્રી કહે છે:
स्त्रीकथा, स्त्रीणां नेपथ्याङ्गहास्यहावभावादिवर्णनरूपा । “ कर्णाटी सुरतोपचारचतुरी लाटी विदग्धप्रिया।” इत्यादिरूपा वा; तथ હેશવા, ચચા ક્ષાપથઃ પ્રવૃત્તિન: સ્ત્રીસંમોડાપ્રધાન, પૂર્વदेशो विचित्रवस्त्रगुडखण्डशालिमद्यादिप्रधानः, उत्तरापथे शूराः पुरुषाः, जविनो वाजिनः, गोधूमप्रधानानि धान्यानि, सुलभं कुङ्कुम, मधुराणि द्राक्षादाडिमकपित्थादीनि; पश्चिमदेशे सुखस्पर्शानि च वस्त्राणि सुलभा इक्षवः शीतं वारीत्येवमादि ४०३२। - એક સ્થળે પરવિવાહકરણ”ની આચાર્યશ્રી ચર્ચા કરે છે. ત્યાં તેઓ જણાવે છે કે બીજાને વિવાહ કરાવી આપે તે પણ મૈથુનના કારણરૂપ હેઈ અતિચાર છે. તેમાં વિવેચન કરતાં જણાવે છે કે કેટલાક પિતાની કન્યાના વિવાહકરણમાં પણ દેષ જુએ છે. પરંતુ શ્રી હેમચંદ્રાચાર્યને અભિપ્રાય એ
૩૦. ય. શા. (આમાનંદ જૈન સભા. આવૃત્તિ) પત્ર. ૫૧. ૩૧. ચે. શા. (આ. જૈ. સ. આવૃત્તિ) પત્ર. પર. ૩૨. ચો. શા. (આ જૈ. સ. આ.) પત્ર. ૧૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org