________________
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત
૨૦૧
હેમાચાર્યે પેાતાના ત્રિ. શ. પુ. ચ. ની રચનામાં ઓછેવત્તે અંશે ઉપયાગ કર્યો હાય તે તેમાં આશ્રય' જેવું કાંઈ નથી. ત્રિ. શ. પુ. માં ૬૩ શલાકાપુરુષ। 'નાં ચિરતાનું આલેખન કરવામાં આવ્યું છે. ‘ શલાકાપુરષા' એટલે તે પ્રભાવક પુરુષા જેમના મેાક્ષ વિષે સંદેહ નથી. આ ત્રેસઠ શલાકાપુરુષામાં ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ તથા ૯ પ્રતિવાસુદેવને સમાવેશ થાય છે.
આ ત્રેસઠ શલાકાપુરુષનાં ચરતાને હેમચંદ્રાચાર્યે ત્રિ. શ. પુ. ચ. ના દશ સર્ગોમાં સમાવેલાં છે. નીચે પ્રમાણે તે ચિરતાને સમાવેશ છે:
પહેલું પ ઃ આમાં શ્રીઆદીશ્વર પ્રભુ અને ભરતચક્રી એ બન્ને મહાપુરુષનાં ચરિત છે.
ખીજું પર્વ : આમાં શ્રીઅજિતનાથ તથા સગરચક્રી એ એ મહાપુરુષનાં આખ્યાને છે.
ત્રીજું પર્વ : શ્રીસંભવનાથથી આર ંભી શ્રીશીતળનાથ સુધી આ! તીર્થંકરાનાં ચરિત છે.
ચેાથુ પર્વ : શ્રીશ્રેયાંસનાથથી ધનાથજી સુધી પાંચ તીર્થંકરાનાં, પાંચ વાસુદેવ, પાંચ પ્રતિવાસુદેવ અને પાંચ બળદેવ તથા એ ચક્રી મધવા અને સનત્યુમાર એમ બધાં મળી ૨૨ મહાપુરુષાનાં ચિરતને આ પવ માં સમાવેશ કરવામાં આવ્યા છે.
પાંચમું પર્વ : શ્રીશાંતિનાથજીનું ચરિત આ પર્વમાં આલેખવામાં આવ્યું છે. તેએ એકજ ભવમાં તીર્થંકર અને ચક્રી એ હતા તેથી તેમનાં એ રિતે ગણવામાં આવેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org