________________
હેમસમીક્ષા આ સંબંધમાં ત્રિ. શ. પુ. ચ. માંથી એક દષ્ટાંત અહીં બસ થશે. તેઓ એક સ્થળે જણાવે છે.
જગતમાં સામાન્ય રીતે બ્રાહ્મણે દ્વેષરહિત હોતા નથી. વણિક અવંચક હોતા નથી. દેહધારી ની રેગી હેાતા નથી, મિત્રે ઈર્ધારહિત -હોતા નથી, વિદ્વાન ધનવાળો હેતે નથી; ગુણવાન ગર્વ વિનાને હેતો નથી; સ્ત્રી ચાપલ્યરહિત હોતી નથી, રાજપુત્ર સારા ચારિત્ર્યવાળા હોતા નથી.”૧૩
આમાં બધાય પ્રકારના જનમાં કયાં ખાસ દૂષણ હોય છે તે આચાર્યશ્રીએ વ્યાવહારિક સચોટતાથી બતાવ્યાં છે. - ત્રિ. શ. પુ. ચ. માં તત્કાલીન અનેક સામાજિક બાબતો પણ વાચકને દષ્ટિગોચર થાય છે. આપણે એક જ દષ્ટાંત લઈએ. ત્રિ. શ. પુ. ચ. માં ઋષભદેવના વિવાહના સમયનું વર્ણન કરતા હેમચંદ્રાચાર્ય સમકાલીન સામાજિક ચિત્ર ખડું કરી દેતા હોય તેમ દેખાય છે.
“પછી કેટલીએક અપ્સરાઓએ સુનન્દા અને સુમરાલાને મંગળસ્નાન કરાવવાને માટે આસન ઉપર બેસાડ્યાં. મધુર મંગળધવળ ગાતાં ગાતાં પ્રથમ તેમને સર્વ અંગે તૈલથી અત્યંગ કર્યું. પછી જેની રજના પુંજથી પૃથ્વી પવિત્ર થયેલી છે એવી તે બંને
૧૩. ત્રિ. સ. પુ. ચ. પર્વ ૧. સર્ગ ૧ ઍક ૭૪૩–૭૪૪.
ब्राह्मणजातिरद्विष्टो वणिग्जातिरवञ्चकः प्रियजातिरनीालुः शरीरी च निरामयः।। विद्वान् धनी गुण्यगर्वः स्त्रीजनश्वापचापलः राजपुत्रः सुचरित्रः प्रायेण न हि दृश्यते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org