________________
યોગરાસ ટાંક્યા છે. યોગશાસ્ત્રની વૃત્તિમાં ટાંકાયેલા અનેક કથાશ્લેકે ત્રિ. શ. પુ. ચ. માંથી લેવાયેલા હોવા જોઈએ. એમ માનવાને કારણું મળે છે કે ત્રિ. શ. પુ. ચ. લખાતું હશે તે વેળા વૃત્તિ રચવાની પ્રવૃતિ ચાલતી હોય. યોગશાસ્ત્ર તે ત્રિ. શ. પુ. ચ. પૂર્વે લખાઈ ગયું હતું તેવો ત્રિ. સ. પુ. ચ. માંથી જ પૂરાવો મળે છે. આ ઉપરાંત વૃત્તિમાં વીતરાગસ્તુતિમાંથી પણ ટાંચણે. લેવામાં આવેલાં છે. તે ઉપરાંત અગવ્યવચ્છેદાવિંશિકામાંથી ત્રણ અવતરણે વૃત્તિમાં દષ્ટિગોચર થાય છે. ૨૫ પિતાના સિદ્ધહેમવ્યાકરણમાંથી તેમજ ઉણદિસૂત્રર૬ તથા અભિધાનચિંતામણિમાંથી પણ તેમાં અવતરણ આપવામાં આવ્યાં છે. ૨૭
આ ઉપરથી એમ લાગે છે કે યોગશાસ્ત્ર મૂળ ત્રિ. શ. પુ. ચ. પૂર્વે લખવામાં આવેલું છે, પરંતુ તેની વૃત્તિ ત્યાર પછી લખવામાં
૨૪. એ. શા. (બિમ્બિઓથેકા ઈન્ડિકા આવૃત્તિ) પાન ૧૦૪, ૫૮૫. ૬૧૬, વગેરે વીતરાગ સ્તુતિને ઉલ્લેખ.
૨૫. એ. શા, ૫૮૮ વગેરે પા. ૧૬૯, ૧૮૯, અયોગવ્યવહેદદ્વાર્વિશિકાને ઉલ્લેખ.
૨૯. સા. (આત્માનંદ સભા. આવૃત્તિ) પા. ૨૧૬, ૧૧૭, ૨૨૫, ૨૨૮, ૨૯, ઉપર ઈ. સિ, હે. માંથી ટાંચણ પાન રર૬ ઉપર ૩લિસૂત્રમાંથી ટાંચણ,
૨૭. યો. સા. (આત્માનંદ સભા, આ.) પાન ૧૭૫. મમિધાતિામણિમાંથી અવતરણ. ૨૮. ત્રિ: 4. પુ. ચ. પર્વ ૧૦. અત્ય. પ્રશસ્તિ શ્લો. ૧૮, ૧૯
पूर्व पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याश्चया साङ्गं व्याकरणं सुवृत्तिसुगम चक्रुर्भवन्तः पुरा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org