________________
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત
यदिहास्ति तदन्यत्र
यन्नेहास्ति न कुत्रचित् ॥ જે અહીં છે તે અન્ય સ્થળે છે, જે અહીં નથી તે ક્યાંય નથી.”
ઉપરનાં વચન મહાભારત માટે લખાયેલાં છે. તે જ વચન ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતને સારી રીતે લાગુ પડે છે.
૧. સરખાવો વિતાવઢીવારત (Jacobi): Introduction XXIV: · Hemacandra on the other hand writing in Sanskrit, in Kavya style and fluent verses, has produced an epical poem of great length ( some 37000 verses ) intended, as it were, as a Jajna substitute for the great epics of the Brahmanas.“
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org