________________
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત
૨૭૫ શકાયું છે તેના કરતાં અનેક પ્રકારે ચઢિયાતું વૈવિધ્ય આ ગ્રંથમાં દૃષ્ટિગોચર થાય છે.
ત્રિ. શ. પુ. ચ. ની રચના હેમચંદ્રાચાર્યે ગશાસ્ત્રની પછી કરી એમ તો ત્રિ. શ. પુ. ચ. ની પ્રશસ્તિ ઉપરથી માલમ પડે છે. ગશાસ્ત્રની વૃત્તિમાં કેટલાક લેકે ત્રિ. શ. પુ. ચ. માંથી ઉતારેલા માલમ પડે છે. આ ઉપરથી એમ માનવા કારણ મળે છે કે યોગશાસ્ત્રની વૃત્તિ અને ત્રિ. શ. પુ. ચ. ની રચના એક સાથે થતી હોવી જોઈએ. વળી પરિશિષ્ટપર્વની યેજના પણ તે વખતે જ થતી હોવી જોઈએ એમ માનવાને પણ કેટલાક પુરાવા છે." ૩. વિ. શ. પુચ. પર્વ ૧૦. અંત્યપ્રશસ્તિ. . ૮.
मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रयच्छन्दोऽलंकृतिनामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि ॥
૪. જુઓ હેમસમીક્ષ. પાદ નેધ. ૨૪. ડૅ. બુલ્હર લખે છે: Life P. 48 “Its (i, e, ત્રિ. . p. . ) composition falls later than that of Yoga-s'astra, for it is not quoted in the commentary on the latter (i. e., Yogas'astra).” આ બરાબર નથી.
૫. જઓ ફેમસમીક્ષા પાદ. ૨૩. તે ઉપરાંત Buhler: Life P, 48. “On the other hand, in the commentary on III 131 the story of Sthulabhadra is related in almost identical terms as in the Paris'ishta-Parvan VII 8. 197 and IX, 55–11ta.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org