________________
ર૭૬
હેમસમીક્ષા - ત્રિષષ્ટિશલાકાપુરષચરિતની પ્રશસ્તિમાં શ્રી હેમચંદ્રસૂરિને નીચે પ્રમાણે કહેતા કુમારપાલને આલેખવામાં આવ્યું છે :
હે સ્વામી, નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા જે તમે તેમની આજ્ઞાને પ્રાપ્ત કરીને નરકગતિ સંબંધી આયુષ્યના નિમિત્તરૂપ મૃગયા, ઘત, અને મદિરા વગેરે ગુણોને મારી પૃથ્વીમાં મેં નિષિદ્ધ કર્યા છે; તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધેલું છે, અને બધી પૃથ્વી અરિહંતના ચૈત્યવડે સુશોભિત કરી દીધી છે. તે હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિ રાજા જેવો થયે છું. પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી યુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે, તેમજ મારે માટે નિર્મળ રોગશાસ્ત્ર રચેલું છે અને તેને માટે થાશ્રયકાવ્ય, છ દોડનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજાં શાસ્ત્રા પણ રચેલાં છે. હે સ્વામી, જો કે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબધ થવાને માટે આપ ત્રિષષ્ટિશલાકાપુના ચરિતને પ્રકાશ કરે.”૬
૬ ત્રિ. શ. પુ. ચ. પર્વ ૧૦ અંત્ય. પ્રશસ્તિ ક. ૧૬-૧૯. जिष्णुश्चेदिदशार्णमालवमहाराष्ट्रापरान्तं कुरून् ।
सिन्धूनन्यतमांश्च दुर्गविषयान् दोर्वीर्यशक्त्या हरिः । चौलुक्यः परमाहतो विनयवान् श्रीमूलराजान्वयी
तं नत्वेति कुमारपालपृथिवीपालोऽब्रवीदेकदा ॥ १६ ॥ पापर्द्धितमद्यप्रभृति किमपि यन्नारकायुनिमित्तं
तत्सर्वं निर्निमित्तोपकृतिकृतधियां प्राप्य युष्माकमाज्ञां स्वामिन्नुयां निषिद्धं धनमसुतमृतस्याथ मुक्तं तथाई
चैत्यैरुत्तसिता भूरभवदिति समः संप्रतेः संप्रतीह ॥ १७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org