________________
હેમસમીક્ષા
યેગશાસ્ત્રની રચનાનાં સાધના તરીકે આચાર્યશ્રીએ ત્રણ સાધતા જણાવ્યાં છે; શાસ્ત્ર, સદ્દગુરુની વાણી અને આત્માનુભવ આ સાધનાના ઉલ્લેખ ઉપર ટાંકેલા એક શ્લાકમાં આવી જાય છે, તે ઉપરાંત બે સ્થળે તેમણે આ વાત ઉપર ભાર મૂકયા છે. શ્રુતરૂપી સમુદ્રમાંથી, સદ્ગુરુના સોંપ્રદાયમાંથી, અને પેાતાના અનુભવથી આ યાગશાસ્ત્ર રચાય છે. ' ૬
યેગશાસ્ત્રના બારમાં પ્રકાશના આરભના ક્ષેાકમાં શ્રી હેમચંદ્રાચાર્યં જણાવે છે.
""
૨૫૨
66
શ્રુતરૂપી સમુદ્રમાંથી અને ગુરુના મુખથી જે જાણ્યુંતે સમ્યક પ્રકારે આ ઠેકાણે બતાવ્યું, હવે મને જે અનુભવસિદ્ધ થયું છે તે સર્વાંતત્ત્વ હું પ્રકટ કરું છું. ” ૭
૩૩
આ પ્રમાણે સ્પષ્ટ રીતે સાધનેાના ઉલ્લેખ કરવાના કારણરૂપે આચાર્યશ્રીના શબ્દો જ બરાબર ઉત્તર આપી શકશે :
“ જેને નિર્ણય થયા ન હોય તેવા ચેાગ માટે શાસ્ત્રની વિસ્તૃત રચના કેવળ શબ્દ અને વાક્યના બંધથી કરવી તે ચેગ્ય નથી; આથી જ ચેાગના ત્રણ નિર્ણયપ્રકાર કહેવામાં
૬. ચા. રા. પ્ર. ૧. ક્ષેા. ૪.
श्रुतांभोधेरधिगम्य सम्प्रदायाच सद्गुरोः स्वसंवेदनतश्चापि योगशास्त्रं विरच्यते ॥
૭. ચા. શા. પ્ર. ૧૨. ક્ષેા. ૧.
श्रुतसिन्धोर्गुरुमुखतो यदधिगतं तदिह दर्शितं सम्यक् । अनुभवसिद्धमिदानीं प्रकाश्यते तत्त्वमिदमखिलम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org