________________
સાગશાસ્ત્ર
ર૫૩ આવ્યા છે.”૮
યોગશાસ્ત્ર એ અપૂર્વસિદ્ધિનું શાસ્ત્ર છે. એમાં સાધક વિપરીત માગે ન જાય એ જોવાનું આચાર્યનું કર્તવ્ય છે. આથી આચાર્યની જવાબદારી આ શાસ્ત્રના ઉપદેશમાં બહુ જ છે. જે માર્ગ અનુભવસિદ્ધ અને શાસ્ત્રનિશ્ચિત હોય તેવા જ માર્ગ આચાર્યો સાધકને ઉપદેશ જોઈએ. આ જવાબદારી ધ્યાનમાં રાખીને જ હેમચન્દ્રાચાર્યે યેગશાસ્ત્રની રચના કરી છે.
આરંભમાં જણાવ્યું તેમ કુમારપાલના પરિશીલન માટે, તેના જીવનયગ માટે, આ યોગશાસ્ત્રની રચના કરવામાં આવી હતી. આ કારણે મૌલિકતા કરતાંય ગસિદ્ધાન્તની વિશ્વસનીય રીતે પ્રતિપાદન કરવા પ્રતિજ્ઞા હતી. પિતાનો પ્રતિપાદ્ય વિષય એક ધર્મપરાયણ જેનને અનુકૂળ ઠરે તે રીતે આ ગ્રંથનું આયોજન આચાર્યશ્રીએ કર્યું છે. પાતંજલ યેગશાસ્ત્રમાં નિદેશેલાં યમનિયમાદિ યોગનાં અષ્ટાંગને અણુવ્રત–મહાવ્રત-ગુણવત-શિક્ષાવ્રત, વગેરે જેનાચારની વ્રતપરિભાષામાં સમાવી દીધેલાં છે. આ ગ્રંથ વીતરાગસ્તુતિઓની માફક જ કુમારપાલને
૮. એ. શા. પ્ર. ૧ શ્લો. ૪. વૃત્તિઃ રૂ નાનતી ચોરી पदवाक्यबन्धेन शास्त्रविरचना कर्तुमुचितेति । योगस्य बिहेतुको निर्णयः
૯. પતંજલિ યોગસૂત્ર; ર, ર૯-૩ર : ચમનિયમનકાયમ ત્યાहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि ॥ २९ ॥ अहिंसासत्यास्तेयब्रह्मचર્ચારિત્રહી ચમ: મે ૨૦ | ગતિરોમાનવચ્છિન્નઃ સાર્વभौमा महाव्रतम् ॥ ३१ ॥ शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ॥ ३२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org