________________
હેમસમીક્ષા હાગને માર્ગ તે કાળે બહુ પ્રચલિત હો જોઈએ. પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યને અંતે મૃતદેવી કુમારપાલને ઉપદેશ આપે છે તેમાં પણ હઠાગની પ્રણાલિકાને ઉપદેશ કુમારપાલને તેણે આપે છે. ૨ યોગશાસ્ત્રમાં પણ આચાર્યશ્રી પોતે રાજગની તરફેણમાં હેવા છતાં પણ તેમણે હઠાગની પ્રક્રિયાના વિસ્તાર પાછળ ગ્રંથન માટે ભાગ કયો છે. તે વિચાર માગી લે તેવી બાબત છે. હેમચન્દ્રાચાર્ય એની ઉપયોગિતા માટે લખે છે : तथापि कायारोग्यकालज्ञानादौ स उपयोगीत्यस्माभिरपीहोपदीते।। २१
તે પણ કાયાનું આરોગ્ય, કાલજ્ઞાન વગેરેમાં તે ઉપયોગી છે તેથી અમે પણ તેને અહીં નિરૂપીયે છીયે. ”
યેગશાસ્ત્રના કુલ ૧૨ પ્રકાશમાં ૧૦૧૩ લેકે મૂકવામાં આવ્યા છે. યેગશાસ્ત્ર તથા શુભચંદ્રના જ્ઞાનાર્ણવના ઘણું ભાગ વિષે સામ્ય છે. કેટલાક લેકે શબ્દશઃ મળતા આવે છે; જ્યારે કેટલાક કે માત્ર શબ્દાતર જ છે. ધ્યાનના અને
ગના પારિભાષિક શબ્દ પણ જ્ઞાનાર્ણવના શબ્દો સાથે સામ્ય ધરાવે છે. જ્ઞાનાર્ણવ તે વિસ્તીર્ણ ગ્રન્થ છે, જ્યારે યોગશાસ્ત્ર, એ ગ્રંથની તુલનામાં ઘણો ના ગ્રન્થ કહી શકાય. શુભ ચંદ્ર પ્રાણાયામાદિ બાબતમાં ૨૯૦ લેક રોકે છે; જ્યારે
. ૨૪-૨૫ આ લોકમાં ભગવદ્ગીતાના લોકોને પડઘો છે. यथा दीपो निवातस्थो मेंगते चोपमा स्मृता; पश्यन् शृण्वन् स्पृशन् નિઘન ઇ . વગેરે.
૨૦. હેમસમીક્ષા : પાન. ૧૬૧ અને આગળ.
૨૧. એ. શા. પ્ર. ૫. ની . ૧. ની ઉત્થાનિકા. પત્ર ૩૪૧ (આત્મા. જે. સ. આવૃત્તિ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org